________________
(૩૦)
દાનાદિ પુણ્ય ફલ ઉપર– માપથી કેમ આપે છે અને અધિક માપથી કેમ લે છે? આ મુગ્ધ જનોને છેતરતાં પાપ શા માટે બાંધે છે ? કહ્યું છે કે
ત્વા ક્ષધું નૈ –ાળાનાં, દ્વિીપસ્કેવેવ પાથરે શ્રીઃ अवश्यमेकं त्ववशिष्यते तन् मालिन्यमुच्चैर्जनितं तयायत्" ॥१॥
અર્થ– પ્રદીપલેખાની જેમ લક્ષ્મી, નેહદશા અને ગુણને ક્ષય કરીને પલાયન કરી જાય છે. પરંતુ તેણે કરેલ મલિનતા તે એક અવશ્ય કાયમ જ રહે છે.”
માટે હે ભદ્ર ! ધન, દેહ, સ્વજન અને આયુષ્યની અસ્થિરતાને વિચાર કરી દુર્ગતિમાં નાખનાર અશુદ્ધ વ્યવહારનો ત્યાગ કર” ત્યારે વણિકપુત્ર બોલ્ય–શુદ્ધ વ્યવહાર સાચવવા જઈએ, તે લક્ષ્મી કયાંથી ? તથાપિ યથાશકિત તારૂં વચન પાળવાને વિચાર કરીશ ” વળી લુબ્ધ વણિકપુત્ર ચિંતવ્યું કેઆવો ઉપદેશ ચાલતાં હું આનું વચન પાળવાને સમર્થ નથી. અને આ શ્રાવકપુત્ર ઉપદેશ થકી અટકવાનું નથી. તે લેકે સાંભળીને કોઈવાર મારી દુકાનને ત્યાગ ન કરે, માટે પ્રભાતે એને કંઈ આપીને રવાના કરી દઉં” એમ ચિંતવીને તે સુતો. એવામાં તે રાત્રે ચેરેએ તેના ઘરમાં ખાતર પાડયું. તે જાણું નિરાશ, ખિન અને લજિત થઈ પોતાના કર્મવિપાકને નિંદતે ધર્મધન દેશાંતર ચાલ્યો ગયો અને અનુક્રમે તે મંગલપુરમાં આવ્યું. ત્યાં તેના પિતાના વણિકપુત્રે તેજ પ્રમાણે પિતાના ઘરે તેડી જઈને તેને સારો સત્કાર કર્યો. એકવાર તેની દુકાને સારી ચીજોમાં હલકી ચીજોનું મિશ્રણ જોઈ તાતની શિખામણ યાદ કરીને તેણે ઉપદેશ આપે–એટલે ત્યાં પણ તેજ પ્રમાણે જવાબ મળતાં તેજ રાત્રે અગ્નિથી તેનું ઘર બળી ગયું. તે જોઈ અધિક ખેદ માને ત્યાંથી નીકળી ગયે, અને અનુકમે તામલિતિ નગરી ત્યાં પણ તેજ પ્રમાણે વણિકપુત્રે ઘરે તેડી જઈને કેટ અત તેને સારે સત્કાર કર્યો. તે સુવર્ણ અને માણિકયને વેપાર કરતાં અજાણ લોકોને બેટા ભાવથી છેતરતે હતે. એટલે તેના અવિશ્વાસથી લોકોએ હાટપર બેઠેલા ધર્મધનને પૂછ્યું, ત્યારે તે સત્ય છે, અને પૂર્વ પ્રમાણે તેણે ઉપદેશ આપતાં વણિકપુત્રે પ્રથમવત્ ચિંતવ્યું, પરંતુ રત્નાદિકની પરીક્ષામાં તેને કુશળ જે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com