________________
ધધનની કથા.
(૨૯ ) વાતા કરશે, માટે ધન કમાઈને માતા અને પત્નીને સ ંતેષ પમાડું જો ભાગ્ય પાંસરૂ હશે, તેા સંપત્તિ સુલભ છે, નહિ તેા જીવિત શું કામનું ? અને વળી ધીમાન્ પુરૂષે સર્વ અવસ્થાઓમાં પેાતાનુ સત્ત્વ તે તજવું નજ જોઇએ. સત્ત્વથી લક્ષ્મી આવે છે અને તે વિના હાય તે પણ ચાલી જાય છે. વળી તેના સારરૂપ ચાર ધ પિતાએ મને સમજાવ્યા છે, જેને આરાધવાથી વિદેશમાં પણ મને લક્ષ્મી સુલભ થશે. વૃક્ષ છેવા છતાં મૂલ હોય તેા જળ સિંચતાં તે પલવિત થાય છે. સેાળમી કળા હેાવાથી ચંદ્રમા ગયેલ કળાએને પાછી પ્રાપ્ત કરે છે. તેમ પુણ્યનું રક્ષણ કરતાં સુજ્ઞજન ગયેલી લક્ષ્મીને પણ પામી શકે છે. માટે પિતાએ કહેલ ધર્મનું દેશાંતરમાં પણ આરાધન કરીશ. કારણકે—
{{
छिन्नोऽपि रोहति तरुः क्षीणोऽप्युपचीयते पुनचंद्रः । इति विमृशंतः संतः सन्तप्यन्ते न विधुरेऽपि " ॥ १ ॥ અ— છેદાયેલ વૃક્ષ પણ પાવિત થાય છે, ક્ષીણ થયેલ ચદ્રમા પશુ પાછા પૃણું થાય છે—એમ વિયારતાં સજ્જતા સંકટમાં પણ કી
॥
॥
સતપ્ત થતા
,
નથી.
સા
6
મે જેટલું ધન બગાડયું, તેટલું કમાતાં મારી બહાદુરી શી ? માટે ગમે તે ઉપાય લઇને તે કરતાં બમણું ધન કમાઇશ. એ પ્રમાણે વિચારી પાતાના પુણ્યની પરીક્ષા કરવા ત્ત્વિક શિરામણિ એવા ધીમાન ધર્મ ધને દેશાંતર જવાના નિશ્ચય કરીને દ્વારપાલને કહ્યું— હૈ બધા ! તું મારી માતાને કહે જે કે--તારા ધમ ધન પુત્ર, લજ્જાને લીધે તને મળ્યા વિના ધન કમાવવાને દેશાંતર ગયેા છે. તે બેતાલીશ કોટી ધન પેદા કરીનેજ તને મળવાના છે. માટે ત્યાંસુધી તુ વધુસહિત સુખે રહેજે. દ્વારપાલે કબુલ કર્યું, એટલે સ્વાભિમાની તે ચાલતા થયા અને કર્મ તથા દેહની સહાયતા સાથે તે પાંડુવન નગરમાં ગયા. ત્યાં જતાં પિતાના વણિકપુત્ર ( આડતીયાએ ) જોતાં એળખી પેાતાના ઘરે લઇ જઈને સ્વામીભક્તિથી તેને બહુજ સત્કાર કર્યાં. ત્યાં કેટલાક દિવસ તેના ઘરે રહેતાં, એક વખત દુકાનપર કુડા માપથી વેપાર કરતા તેને જોઈને તે એન્શ્યા કે મૂઢ ! આછા
' tion
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com