________________
....
...........
--
---
--
-
-
(૧૨)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપરયમાં અરિહંત દેવ સ્થિર હોય, ચારિત્રધારી ગુરૂ અને જૈનધર્મ સ્થિર હોય, તે આ અગ્નિ મને સંતાપ ન પમાડે.” એમ ચિંતવીને ચંદ્ર જેટલામાં પરમેષ્ઠીનું સ્મરણ કરે છે, તેવામાં અગ્નિ, મેઘની જેમ તેના પ્રભાવથી બધે તાપ રહિત થઈ ગયે તેથી અધિક ક્રોધાયમાન થતા દેવે પોતાની શક્તિથી, ભયંકર કુંફાડા મારતા, કાલદંડ (યમદંડ) સમાન ચોતરફ સર્પો છેડ્યા. તે બધા ચંદ્રને વીટી વળતાં અને વારંવાર દૃશતાં મણિ રહિત અને ભગ્ન દાંતવાળા થઈ ગયા, તથા ફણું અને હાડકાં પણ તેમના ભાંગી ગયાં. તે સર્પો સમ્યકત્વશાળી ચંદ્રનું એક રેમ પણ ભેદી ન શક્યા. વિશુદ્ધ ધર્મને મહિમા કોણ માપી શકે? પછી તેણે અનુક્રમે ભયં. કર હાથીઓ અને સિંહે વિમુર્થી, પરંતુ તે તેવીજ રીતે બધા નકામા થઈ પડ્યા. એટલે વ્યંતર વિચારવા લાગ્યું કે –“અહો ! આના હદયમાં કઈ દેવ અથવા ધર્મ નિશ્ચલ છે, કે જેથી એના અસાધારણ મહિમા આગળ મારૂં કંઈ ચાલતું નથી, માટે એને પહારે પહોરે સમસ્યાપદે આપું, કે જેથી એ નિદ્રામાં આવતાં એની પાદપૂતિથી એના તે દેવ અને ધર્મ જણાઈ આવશે,” એમ ધારીને દેવે તેને કહ્યું--અહો ! તારે મહિમા અદ્ભુત છે. હવે તને પ્રતિકૂલ નહીં કરું, તું મારી સમસ્યા પૂરી કર.” ત્યારે ચંદ્ર બાલ્યો--“તારી બધી ઈચ્છા પ્રમાણ છે. કારણ કે જૈનમાં અહં. કાર અને ભયની બહુલતા ઓછી હોય છે. એટલે—
દેવ --“ચાતાં પંપત્તિી ” ચંદ્ર –“સતનુમતાં પૂર્વાનુમાવાતુ ”
એટલે—–“સર્વ પ્રાણીઓને સંપત્તિ અને વિપત્તિ પૂર્વક ર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે.'
- એ પ્રમાણે સાંભળીને દેવ, રાત્રિના પહેલે પહેરે ચાલ્યા ગયે. એટલે શ્રમને લીધે ચંદ્ર નિર્ભય થઇને થોડી નિદ્રા લીધી. હવે બીજે પાર થતાં તે વ્યંતરે આવીને કહ્યું- “સુતે છે કે જાગે છે?' એટલે નિદ્રા તજીને તે બે --જાણું છું.”
દેવ --“ બ ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com