________________
ચન્દ્ર અને વીરભાની કથા. (૧૧) એટલે કેતુકથી પેદતાં તેને નિધાનકુંભ હાથ લાગ્યા. ત્યારે તેણે તે રાજાને નિવેદન કર્યું. એટલે રાજાએ તેનિધાન તેને જ અર્પણ કર્યું, પછી સારે મુહુર્ત પૂજાદિક વિધિથી તે કુંભનુ તેણે ગ્રહણ કર્યું. તેમાં પચાશ લાખ સોનામહોર હતી. તેમાંથી સાત ક્ષેત્રોમાં, દીન જનને દાન આપવામાં, ગૃહસાધનામાં અને ચેલે ભાગ તેણે વ્યવહાર (વેપાર) માં જેડી. અહે! સજજનેની બુદ્ધિ કેવી ઉદાર હોય છે?
એક વખતે ચંદ્ર નિવાસને માટે રાજા પાસે ઘરની માગણી કરી, એટલે રાજાએ મંત્રીને કહીને તે અપાવ્યું. ત્યારે મંત્રીએ ચંદ્રને નિવેદન કર્યું કે-“આ નગરમાં આઠ કેટી દ્રવ્યને ધણી એક કૃપણ શેઠ હતું, તે જૈન હોવા છતાં ધનમાં વ્યાકુલ હોવાથી ધર્મભાવનાથી હીન હતું. તે દ્રવ્યને કયાંક દાટી મૂકીને ભગવતે. કે આપતું ન હતું. તેમજ પુત્રાદિકને પણ કહ્યા વિના તે મરણ પામીને અધમ દેવ થયા, અને મેહને લીધે ઘરમાં આવીને કુટુંબને વ્યાધિ, ભય અને ભયંકર રૂપ બતાવીને ઘરથી હાર કહાડયું. દુષ્ટ શું અકૃત્ય નથી કરતા ? તેના ભયને લીધે આ શૂન્ય મકાનમાં અદ્યાપિ કેઈ રહેવા આવતું નથી. હે વત્સ ! જે તારામાં હિમ્મત હોય તે તે મકાન લે.” તે સાંભળીને પોતાના ભાગ્યની પરીક્ષા માટે ચંદ્ર તે સાત માળનું મકાન લીધું. ભાગ્યવંતને ભયજ કયાંથી? પછી તે મકાનને સાફ કરાવી, તેમાં જિનબિંબને સ્થાપી, તેનું પૂજન કરી, સાંજે આવશ્યક કર્મ કરી, એગ્ય અવસરે દેવ, ગુરૂની સ્તુતિપૂર્વક પંચ નમસ્કારને સંભારતાં નિર્વિશંક હદયથી તે મુખ્ય પલંગ પર સુતે, એટલે મનુષ્યના ગંધને સહન ન કરનાર તે વ્યંતર તેને જોઈને બે
હે મૂર્ખ ! તું કોણ છે? મારી અવગણના કરીને અહીં સુતે છે, તેથી મરવાનો છે.” એમ બોલતાં તે ભય ન પામે, ત્યારે કોપથી ભયંકર રૂપ કરી, ચરણથી પૃથ્વીને કંપાવતે તથા હસ્ત તાલથી જાણે આકાશને ફડતે હોય એવા તે વ્યંતરે આવીને--
જે ન જતે હેાય, તે અહીં મર” એમ બેલતાં તેણે ચંદ્ર ઉપર જવાલામય અગ્નિને વરસાદ વરસાવ્યું. એટલે--જે મારા હદShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થી જ આકાથી આઠ મ
www.umaragyanbhandar.com