________________
શબ્દ અને વીરગુણોની કથા.
(૧૭) પમાડી અને ઘરને ભાર ઉપાડી લે કે જેથી આ છેલ્લી વયમાં નિશ્ચિત થઈને હું હેત ધર્મનું આરાધન કરું? તાતના એ વચનને સ્વીકાર કરી, રાજા પાસે આવીને ચંદ્ર બધો વૃત્તાંત કહી બતાળે, એટલે સાગર આનંદ અને આશ્ચર્ય પામ્યા ત્યારે આ સાગર ધન્ય છે કે જેને ભાગ્યનિધાન આ ચંદ્ર સમાન પુત્ર છે. અને આ ચંદ્ર ધન્યતમ (વધારે ધન્ય) છે કે જેની ધર્મમાં દઢ શ્રદ્ધા છે.” એ પ્રમાણે લેકેથી પ્રશંસા પામતા અને ત્રણે પુરૂષાર્થને સાધતા તે બંને સાથે ત્યાં કેટલીક વખત આનંદપૂર્વક રહ્યા.
પછી એક દિવસે લાવેલ વસ્તુઓ બધી વેચીને સારે ચંદ્રને જણાવ્યું હે વત્સ ! હવે આપણે ઘરે જઈએ. કારણકે તારી માતા દુઃખે દિવસે ગાળતી હશે. ત્યારે ચંદ્ર ચિતરવા લાગે કે –અહા! મને ધિકાર છે, કે માબાપને હું દુખકારી થશે. જે માતપિતાનું પાલન ન કરે તેવા પુત્રથી પણ શું? ” એમ ધારી માતાને મળવાની ઉત્કંઠાથી ચંદ્ર કેઈ વણિક પુત્રને ભળાવી સાર વસ્તુ લઈ, રાજાની રજા મેળવીને પિતાના પિતા, વધુ તયા પુત્ર સહિત ઘણું પરિવારથી તે પોતાની નગરી તરફ ચાલ્યા, એટલે મેટા સાથ સહિત અને પુત્રાદિ સાથે જતાં સાગર અનુક્રમે અશ્ચામાં આવ્યું અને પોતાની સ્વજનોને તેથી બહુ આનંદ થયે. પછી રાજાને ભેટણથી સંતુષ્ટ કરી, પિતનાં પુત્રને વૃતાંત જણાવી તેણે પ્રીતિથી આપેલ હાથી વિગેરે લઈને પિતાના સંબ. ધીઓ તથા નાગરે સાથે સાગર ઉલાનમાં આખ્યા. ત્યાં ત્ર ચામરથી શોભતા ચંદ્રને હાથી પર બેસારી નાટક, ગીત, વાછત્ર ના વનિ સાથે બંદીબા જયનાદપૂર્વક તથા વૃદ્ધ સ્ત્રી બાબા મંગલ સાથે સતત દાન આપતાં, પરસ્પર પ્રશંસાપૂર્વક પુરો અમે સ્ત્રીઓ જેને આદરથી જોઈ રહ્યા છે. પાલખીમાં બેલપુર સહિત વીરશુભાથી, જયસિંહ ઈંદ્રાણીથી ઇંદ્ર સમાન શેમાં પામતાં તેને આનંદપૂર્વક જ્યાં રસ્તાઓ પર ચંદનના છોટ ક્ય છે, ધજાઓ અને તારણે લટકાવેલા છે. એવી અમાવતા સમાન શોભતી નગરીમાં તે પ્રવેશ કરાવ્યો. ત્યાં દેવ, ગુરને નબી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com