________________
ચન્દ્ર અને વીરજીભાની કયા.
( ૧૨ )
હવે પ્રતિદિન ત્રિકાલ જિનપૂજા કરતાં, છ આવશ્યક સભારતાં, સાત ક્ષેત્રે ધન વાપરતાં, પદિવસે પાષધ લેતાં, શુદ્ધ સિદ્ધાંત ભણતાં, તેના અર્થ વિચારતાં અને ભવ્યજનાને ખેાધ પમાડતાં ચદ્રે પેાતાની પ્રિયાસહિત જન્મને સફલ કર્યો, એમ ચિરકાલ ત્રણ વર્ગ સાધી, અવસરે કુટું અભાર પુત્રને સાંપી અને ધ મય પેાતાનુ આયુ: પૂર્ણ કરીને ચંદ્ર સ્રીહિત દેવલેાકે ગયા. ત્યાં લાંબા વખત અપાર સુખ લાગવી, નરજન્મ પામીને તે ખને ચારિત્રધમ ના ચેાગે મેાક્ષના અનંત સુખને પામશે.
એ પ્રમાણે શ્રી જિનભક્તિરૂપ વીજળીથી વિરાજીત એવા શ્રાવક ધ રૂપ મેઘ દુ:ખત્રય રૂ૫ તાપને શાંત કરીને પ્રાણીઓને અક્ષય અને અનંત સુખલક્ષ્મી આપે છે. જિનભક્તિ, ચેાગ્ય દાન અને આપદામાં પણ ધર્મની દઢતાને ધારણ કરતાં પ્રાણી ચંદ્રની જેમ વાંછિતા અને કામાદિ પુરૂષાર્થ મેળવીને પણ ધર્મ પામે છે. આ ચ'દ્ર અને વીરજીભાના દૃષ્ટાંતથી જેએ શ્રાવકધર્મની આરાધના કરે છે. તેઓ આ લેાકની ઇચ્છા સલ કરીને પરલેાકની અક્ષય. સુખ લક્ષ્મીને પામે છે.
એ રીતે શ્રી મુનિસુ ંદરસૂરિએ પેાતાના અને પરના ઉપકારને માટે (૧૪૮૪)ની સાલમાં ચંદ્ર અને વીરજીભાની કથા રચી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com