________________
ચન્દ્ર અને વીરસુભાની કમા.
કમાવતાં અનુક્રમે તે પુપપુર તરફ ચાલ્યું. એટલે દૂર થકી તેને આવતે જાણી, સ્વાભિમાની ચંદ્ર પિતાની પ્રતિજ્ઞા યાદ કરીને રાજા પાસેથી શુલ્કમંડી (જકાતનું સ્થાન ):લઈ લીધી અને– “જે સાચું બોલશે તે અર્ધ જકાત આપી મુક્ત થશે અને જે અસત્ય બોલશે, તેનું બધું લુંટી લેતાં બંધનાદિથી સજા પામશે.” એમ રાજાની અનુમતિથી તેણે જાહેર વ્યવસ્થા કરી. અને તેથી બધા વ્યવહારીયા તેને સત્યજ કહેતા હતા.
એક દિવસે મોટા સાથ સહિત સાગર ત્યાં આવ્યું, અને ભેટશું લાવીને ચંદ્રને બધી વસ્તુ નિવેદન કરી. એટલે ઓળખાઈ જવાની બીકથી પિતે દેખાવ ન આપતાં “કુલ એકંદર તારું કેટલું છે?” એમ માણસે મેકલીને શેઠને પૂછાવ્યું. ત્યારે લગભગ બે કટી હશે” એમ શ્રેષ્ઠીએ જણાવતાં ચંદ્ર કહેવરાવ્યું–જે અધિક હશે, તે તને દંડ થશે. ” આ વાત સાગરે કબુલ રાખી. પછી લખત કરાવી, તે બધાની અર્ધ જકાત લઈને ચંદ્ર શેઠની સાથે પિતાના પંચ મેકલ્યા. પોતાના સ્વામીની શિક્ષાથી બધી વસ્તુઓની બારીકાઈથી બરાબર તપાસ કરી, તે ચાર કટિ પ્રમાણે સમજીને તેમણે ચંદ્રને નિવેદન કર્યું. એટલે તેનું સર્વસ્વ લુંટી લઈ બંધનમાં નાખી અને પરિવાર રહિત કરીને ચંદ્ર તેને કેદખાનમાં નખાવ્યો. ત્યારે તેના સ્વજનેએ રાજાને અરજ કરી. એટલે રાજાએ કહ્યું- હું કંઈ જાણતા નથી.” પછી સાગરની અનુમતિથી તેમણે ચંદ્રને વિનંતી કરી–આ બધું ધન લઈ મહેબાની કરી તમે સાગરને મુક્ત કરે.' ત્યારે ચંદ્ર કહ્યું-“હું શ્રેષ્ઠીને નજરે જોઈને મેગ્ય લાગશે તેમ પોતે કરીશ, હવે તે ગયા એટલે સાગરને બંધન રહિત કરી, તેડાવી સ્નાન કરાવી, ગેરવથી ભેજન કરાવી, આસન પર બેસારીને ચંદ્ર પલંગ પર બેઠે બેઠે કહેવા લાગ્યો-“હે શેઠ! શું તું અસત્ય બે ?” શ્રેષ્ઠીએ કહ્યું – અભાગ્યના વશથી,” ચંદ્રે કહ્યું—“તે હવે તારી શી ગતિ?' સાગર બે –તું જ મારી ગતિ છે. ચંદ્ર કહ્યું- “તું પોતે વૃદ્ધ છતાં કેમ દેશાંતરમાં ભ્રમણ કરે છે? એટલે પુત્રને વિયોગ યાદ આવતાં આંખમાં આંસુ લાવીને તેણે કહ્યું--કુબુદ્ધિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com