________________
જ
"
માં
જી
કરો
• જીર્ણોદ્ધાર પ્રકીર્ણક ૦ તસ્વામૃત
જ્ઞાનાર્ણવ યોગતત્ત્વ રત્નસાર દશવૈકાલિક ચૂલિકા ટીકા ૦ આચારાંગ ચૂર્ણિ ૦ જ્ઞાતાધર્મ કથા
જીવાભિગમ લઘુ વિવરણ પંચાશક ૭ લઘુભાષ્યા ૦ પંચાશક વૃત્તિ ૦ માર્કડેય પુરાણ
- ૧૪૦ - ૧૪૦ - ૧૪૦ - ૧૪૬ - ૧૫૦,૧૮૫ - ૧૬૭, ૧૯૫ - ૧૦૦ - ૧૦૦ - ૮૫,૧૦૯ - ૧૯૪ - ૧૯૬ - ૧૬
૧ કિલો
|શ્રી કલિકુંડ પાર્શ્વનાથાય નમઃ II II શ્રી જીતહિરબુદ્ધિતિલક શાંતિચંદ્રસૂરિ સદગુરુભ્યો નમઃ |
. (૭ પ્રાકથન )
તપાગચ્છનો અપર પર્યાય એટલે આ.વિ.શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મ.સા. આ જ કાર અને આ.વિ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પૂજ્યપાદ આચાર્ય વિજય શ્રી કે
દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક શ્રી આ.વિ. શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજાએ તેમના ગુરુદેવ આ.વિ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ રચિત ચૈત્યવંદન ભાષ્ય ગ્રંથ ઉપર “શ્રી સંઘાચાર વિધિ” નામની એક વિસ્તૃત ટીકાનું ” નિર્માણ કર્યું. આ ટીકા “સંઘાચાર ભાષ્યના નામથી સર્વવિદિત છે.
ગ્રંથકાર શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજએ વિ.સં. ૧૩૦૨માં ઉજ્જૈનમાં આચાર્ય વિજય શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજાના વરદ હસ્તે સંયમને ગ્રહણ કર્યું. તેમનું નામ મુનિશ્રી ધર્મકીતિ વિજય પડ્યું. વિ.સં. ૧૩૨૮માં એટલે કે માત્ર ૨૬ વર્ષના દીક્ષા પર્યાયમાં આચાર્ય પદ્ધી પ્રાપ્ત થઈ. એટલું જ નહી પણ આ આચાર્યોની ભગવંત ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા આ. દેવેન્દ્રસૂરિ પછી ૪માં પટ્ટધર બન્યા. '
સંઘાચાર ભાષ્યની રચનાનો કાળ આચાર્યપદની પ્રાપ્તિ પહેલાનો સંભવે છે છે, કારણ કે સંઘાચાર ટીકામાં અંતે સુધર્મકીર્તિ એવો પોતાના નામનો ઉલ્લેખ કરેલો છે તેથી કહી શકાય કે પ્રાયઃ વિ.સં. ૧૩૨૮ પૂર્વે આ ભાષ્યની રચના થઈ જશે.
પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકાર મહર્ષિએ અનેકવિધ ગ્રંથોનું દોહન કરીને અનેક શાસ્ત્રપાઠો આપીને આ ગ્રંથની મહાનતામાં વધારો કર્યો છે. તપાગચ્છાધિરાજ એ ભગવંતનો આ ગ્રંથ એક શાસ્ત્રગ્રંથ સમો છે. તેના શાસ્ત્રપાઠો અનેક ગ્રંથોમાં સાક્ષીપાઠ રૂપે આપવામાં આવે છે.
છે