Book Title: Sanghachar Bhashyam Part 01
Author(s): Devendrasuri, Rajpadmavijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 254
________________ ઘર ઘરનાં ઘરેણા જેવું તો હોવા માસિક જૈન સંઘ અને શાસનની શોભામાં ચાર ચાંદ લગાડનાર ૨૦૩૦ની સાલથી એકધારું પ્રગટ થતું સાત હજાર ઉપર ગ્રાહક સંખ્યા ધરાવનાર જેના સંઘનું માનીતું અને જાણીતું માસિક, કોમ્યુટર કંપોઝ સાથે ઓફસેટ પ્રિન્ટ ધરાવતું આ માસિક સાહિત્ય જગતના અનોખા શણગાર જેવું છે. | જુદા જુદા વિશેષાંકો બહાર પાડી વિક્રમ સર્જનાર માસિક સહુના અંતરમાં શાન્તિ અને સુવાસ પાથરી રહ્યું છે. વિદ્વાન લેખકોના વિચાર સામગ્રીથી ભરપુર સાહિત્યનો અજબ વારસો આપનાર “શાન્તિ સૌરભ” ખરેખર અજોડ છે. | ચિંતનાત્મક અગ્રલેખ... શાસ્ત્રીય વિચારધારા દ્વારા ગહન પદાર્થોને સુંદર અને સચોટ રીતે સમજાવતા અનેક લેખો, હૃદયના તાર રણઝણાવતા ભક્તની ભાવનાને સાકાર કરતા ભક્તિ લેખો, વર્તમાનની વિષમતાને સમજાવી તેના સચોટ ઉપાય અજમાવવા ઉપદેશ આપતા લેખો, કથા, મહાકથા, પ્રસંગ પરિમલ, શિશુસૌરભ, સમાચાર સૌરભથી ઓપતું દીપતું માસિક..., જોવું ગમે, વાંચવું ગમે, અંતરમાં સદાકાળ રમે એવું સાહિત્ય એટલે જ “શાન્તિ સૌરભ', આજે જ તેના સભ્ય બની જાઓ આપ્તજન રૂા. 1000/- | આજીવન સભ્ય રૂા. ૫૦૦/વિશિષ્ટ સહાયક રૂા. 750/- | દશ વર્ષના સભ્ય રૂા. 200/ પાંચ વર્ષના સભ્ય રૂા. ૧૦૦/એક વખત આજીવન સભ્ય બન્યા પછી લવાજમ ભરવાની ચિંતા રહેતી નથી આપને દર મહિને નિયમિત ‘શાક્તિ સૌરભુ' મળ્યા જ કરશો. -: સંપર્ક સ્થળ :શ્રી બુદ્ધિ તિલક શાક્તિચંદ્ર સેવા સમિતિ ટ્રસ્ટ, શાક્તિ સૌરભ ભવન', હાઈવે ઉપર, મુ.પો, ભાભર-૩૮૫3૨૦, વાયા ? પાલનપુર (બનાસકાંઠા) 0 શ્રી તેજપાલ વસ્તુપાલ જૈન ચેરીટી ટ્રસ્ટ કલિકુંડતીર્થ, ધોળકા (જિ, અમદાવાદ) ફોન : ૦૭૯-3૪પ૭૩૮ જસ્થ ત્રિભુવનતીર્થ - નંદાસણ, શંખેશ્વરતીર્થ અણસ્તુ-કરજણ, કોન ? 02764=73265 શ્રુતજ્ઞાન સરકાર પીઠ Clo, ચંપકલાલ કે, શેઠ રાજેન્દ્ર ટ્રેડીંગ કું., 105 આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન ઘઉપર૩૪૬, ૬૪૬૦૬ધુ અધિકૃત એજન્ટોને ત્યાં પણ પાકી રસીદ લઈ લવાજમ ભરી શકાશે, મુદ્રકઃ ‘એમ.બાબુલાલ પ્રિન્ટરી”, રતનપોળ અમદાવાદ. ફોન : પ૩પ૭પ૭૭, 6576056

Loading...

Page Navigation
1 ... 252 253 254