________________
૧ ૧
૪
श्री सङ्घाचार भाष्यम् तद्रूपं चात्मानं यद् ध्यायेत् तदिह पिण्डस्थम् ॥ પ્રભુની પૂજા તથા દર્શન કરતી વેળાએ જિનેશ્વર પ્રભુજીની પ્રતિમામાં વિભિન્ન અંગ રચના કરીને જિનેશ્વર પ્રભુના વિભિન્ન રુપો જેવા કે જન્માભિષેક, રાજ્યાભિષેક તથા તેમની આત્માની શક્તિ જેવી કે મેરૂ પર્વતને અંગૂઠાથી કંપાવી દેવો આદિનું ધ્યાન કરવું તેને પિંડસ્થ ધ્યાન કહેવામાં આવે છે. () પદસ્થ ધ્યાન મંત્રાવપુ ગુરુવેવસ્તુત તથા પાવન પર પપુ !
વિપષ ય ધ્યાન તત્વવાથમિ છે. મંત્ર આદિના પદોમાં, ગુરુ તથા દેવની સ્તુતિના પદોમાં તથા બીજા પણ ઉત્તમ પદોમાં તેમજ હૃદયકમળ આદિ પદો-સ્થાનો માં જે ધ્યાન કરવામાં આવે છે તેને પદસ્થ ધ્યાન કહેવામાં આવે છે.
પદસ્થ દધ્યાનમાં વિભિન્ન વિભિન્ન કાર્યોમાં ભિન્ન ભિના /
વર્ણના મંત્રાક્ષરોનું ધ્યાન : (૧) વિઘ્નનો નાશ, વિષનું મારણ, કલ્યાણ, શાંતિ, પુષ્ટિ, કવિત્વ શક્તિ, ચારિત્રની નિર્મળતા આદિ માટે મંત્રાક્ષરોને શ્વેતવર્ણના કલ્પીને, (૨) ક્ષોભખળભળાટના સમયમાં વિદ્ગમ વર્ણ એટલે કે પરવાળા જેવા લાલ વર્ણના મંત્રાક્ષરોનું, (૩) આકર્ષણ કરવામાં અરુણ વર્ણના એટલે સૂર્યોદય સમય જેવા લાલવર્ણના અક્ષરોનું, (૪) વશીકરણ કરવામાં લાલવર્ણન મંત્રાક્ષરોનું, (૫) મારણમાં કાળાવર્ણના, (૬) મોહ પમાડવામાં લીલા વર્ણના, (૭) ખંભિત કરવામાં પીળા વર્ણના, (૮) શત્રુ માટે અર્ધો લીલો તથા અર્ધા લાલ વર્ણના (કથ્થાઈ વર્ણના), (૯) ઉચ્ચાટન કરવામાં ઘૂમાડીયા વર્ણના, (૧૦) બીજા ઉપર વિજય મેળવવામાં રાજાવર્તક રત્ન જેવા વાદળી વર્ણના, (૧૧) ભયને દૂર કરવામાં મરકત મણિના વર્ણના મંત્રાક્ષરોનું ધ્યાન ધરવાનું હોય છે. (૩) રુપસ્થ ધ્યાનઃ સ્વહિપ્રતિમા સ્થિતમાં યથાસ્થિત પડ્યેત્ |
સંપ્રાતિહાર્યશોમં યત્ તત્ ધ્યાનમાં રુપસ્થમ્ | સુવર્ણ આદિથી નિર્માયેલ પ્રભુની પ્રતિમામાં આઠ મહાપ્રતિહાર્યથી શોભી રહેલા અરિહંત પ્રભુના પના દર્શન કરવા તે પસ્થ ધ્યાન. (૪) રુપાતીત ધ્યાનઃ
सिद्धममूर्तमलेपं सदा चिदानंदमयनाधारम् । परमात्मानं ध्यायेद् यद्रुपातीतमिह तदिदम् ॥
સિદ્ધિગતિને પામેલા, અરૂપી, નિલેપ, ચિદાનંદમાં નિમગ્ન અને કોઈના પણ આધારની અપેક્ષા વિનાના એવા પરમાત્માનું ધ્યાન કરવું તે રુપાતીત ધ્યાન છે.