Book Title: Rupsen Rajkumar Kurmaputra Charitra
Author(s): Anupram Sadashiv Sharma, Dharmtilakvijay, 
Publisher: Smruti Mandir Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ 11 ?? 11 Jain Educatio RERERKAYRERERERERERERERY આ કથા ઠામઠામ ઉદ્ધૃત શ્લોકો દ્વારા અત્યંત રસાળ બનાવી છે. કેટલાક નમૂનાભૂતશ્લોકો કંઠસ્થ કરવા જેવા છે. (૧) ચેન્નુમૂલાનિ દુ:નિ, રસમૂતાઇ व्याधयः સોમમૂલાનિ પાપાનિ, શ્રીપ્તિ ત્યવક્ત્વા સુશ્રી મવ ॥ રૂ૨ ॥ (૨) ઝીટિવ ાસચિત ધાન્ય, મક્ષિાસચિત મધુ | રુપ”; સચિતા લક્ષ્મીચૈસ્તુ રિમુતે ॥૪॥ (૩) નિદ્રા મૂલમનર્યાનાં, નિદ્રા શ્રેયોવિધાતિની । નિદ્રા પ્રમાદ્બનની, નિદ્રા સંસારવર્ષની (४) मनः स्थिरं यस्य विनावलम्बनं दृष्टिः स्थिरा यस्य विनैव दर्शनम् । वपुः स्थिरं यस्य विना प्रयत्नं स एव योगी स गुरुश्च सेव्यः ॥१६७॥ આવા તો ઢગલાબંધ બોધદાયક શ્લોકોનો સંગ્રહ આમા કરાયો છે. પહેલી જ વાર મુનિશ્રી મુક્તિપ્રિયવિજયજી મ.ને વંચાવાનું થયું. પૂિત્ર ચરિત્ર આ ચરિત્રનું મૂળ સ્થાન તો ઋષિભાષિત સૂત્રમાં સાતમાં અધ્યયન તરીકે છે. તેમાં ૨૦૭ ગાથા છે તેમાં ૫૨, ૧૧૧, ૧૬૦ નંબરના શ્લોકો સંસ્કૃતમાં છે. ૧૨૦, ૧૨૧ નંબરના શ્લોકો અપભ્રંશમાં છે. બે ગદ્ય પેરેગ્રાફ અર્ધમાગધીમાં છે તેના આધારે પંચાવનમી પાટે થયેલા શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય ઉપા. જિનમાણિક્યગણિએ પ્રાકૃતમાં ૧૮૫ શ્લોક પ્રમાણ રચેલ.... કેટલાક વિદ્વાનોના મતે ઉપા.શ્રી જિનમાણિક્ય ગણિના શિષ્યશ્રીઅનન્તહંસમહારાજે આ બનાવેલું છે. (જૈ.સા.કા.બુ.ઈ. ભાગ-૬ પેજ-૧૬૬) શ્રી ઉપા. જિનમાણિક્ય ગણિના શિષ્યરત્ન શ્રી અનંતહંસ વિજય કૃત શ્રી કૂર્મપુત્ર ચરિત્રના આધારે ભાવનગરના શર્મા અનુપરામ સદાશિવ શાસ્ત્રીજીએ બાળભોગ્ય સંસ્કૃત ભાષામાં આ ચરિત્ર બનાવ્યું છે. અનિત્યભાવના દ્વારા ઘરમાં કેવલજ્ઞાન પામીને છ-છ માસ સુધી ઘરમાં For Personal & Private Use Only CREDERERERERERERE DEDEDER || ?? || s) | anelbrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 124