Book Title: Rupsen Rajkumar Kurmaputra Charitra
Author(s): Anupram Sadashiv Sharma, Dharmtilakvijay, 
Publisher: Smruti Mandir Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ *Y*XXYYRYYRYYRYNY RYNY. છતાં તે બધાનો ત્યાગ કરીને અંતે સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવલોકે ત્યાંથી અનુક્રમે મોક્ષે જશે. અત્યંત રોચક-રોનક પ્રવાહિતા શૈલીમાં આ કથાના કર્તા પૂ.પં. શ્રી જિનસૂર ગણિ છે. બે પ્રમાણભૂત ગ્રંથોમાં અને આ ગ્રંથની સમાપ્તિમાં પણ જિનસૂર એવો નામોલ્લેખ હોવાના કારણે અમોએ પણ તે જ નામ રાખ્યું છે. કર્તાની ગુરુ પ્રશસ્તિ શ્રી વીરવિભુની ૫૧મી પાટે થયેલા સહસ્રાવધાની પૂ.આ.ભ. શ્રી વિજય મુનિસુંદરસૂરિ મ.સા.ના શિષ્ય પૂ.આ.ભ.શ્રી. વિશાલરાજસૂરીશના શિષ્ય પં. શ્રી સુધાભૂષણ સદ્ગુરુના શિષ્ય પં. જિનસૂર છે. તેમણે આ ગ્રંથ ઉપરાંત ઉવસગ્ગહર સ્તોત્ર મહિમા દર્શક શ્રી પ્રિયંકરનૃપચરિત્ર અને ગૌતમપૃચ્છાબાલાવબોધ રચવાનો ઉલ્લેખ મળે છે. પૂ.આ.ભ.શ્રી મુનિસુંદર સૂ. મ.સા. વિ.સં. ૧૫૦૩માં સ્વર્ગે સંચર્યા અને ગૌતમપૃચ્છા બાલાવબોધ સં. ૧૫૦૫ આસપાસ કે ૧૬મી સદી પ્રારંભમાં બનાવ્યો. આના આધારે પં. જિનસૂર ગણિનો સમય ૧૫ સદીના ઉત્તરાર્ધ અને ૧૯મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. આ કથા ઉપર અજ્ઞાતકર્તક રચનાઓમાં (૧) રૂપસેન કનકાવતી ચરિત્ર (૨) રૂપસેન કથા, (૩) રૂપસેન પુરાણ વિગેરે નામો મળે છે. (જિ.૨.કો. પૃ.૩૩૩) જ્ઞાતકૃતિઓમાં (૧) ૫. જિનસૂર ગણિની આ ગદ્ય કૃતિ (૨) તપા. શ્રી હર્ષસાગર ગણિના શિષ્ય. રાજસાગરજીના શિષ્ય શ્રી રવિસાગરજી કૃત રૂપસેનચરિત્ર છે. તે વિ.સં. ૧૬૩૬માં રચાયેલ છે. (જિ.૨.કો. પૃ.૬૮) (૩) દિગંબરીય ધર્મદેવની કૃતિ પણ મળે છે. જૈ.સા.કા.બુ. ઈતિ. ભાગ-૬ પેજ-૩૨૩ આ ચરિત્ર કનકાવતી ચરિત્રના નામે પણ ઓળખાય છે. વિ.સં. ૧૬૪૪માં સા. હેમશ્રીજી કૃત કનકાવતી આખ્યાન ગુજ.માં મળે છે. (જૈ..કવિ.ભા.૨ ૫. ૨૩૧) (૧) (A) જન પરંપરાનો ઈતિહાસ ભાગ-૩ પૈજ-૪૫માં ૫. જિનમાલિક્સસુંદર ગણિના વિઘાશિષ પં. જિનસૂરે વિ.સં. ૧૯૬૧માં પ્રિયંકરનૃપ અને રૂપસેન ચરિત્ર બનાવાનું જણાવ્યું છે અને ત્યાં પંડિત તરીકે બતાવ્યા છે. (B) જન ગૂર્જર કવિઓ ભાગ-૧ પેજ-૯૩માં સુધાભૂષણ શિષ્ય ૫. જિનસૂર જણાવ્યા છે, (C) જૈન સાહિત્યકા બૃહતું ઈતિહાસ ભાગ-૬ પેજ-૩૨ ૩માં આચાર્ય જિનસૂરિ તરીકે બતાવ્યા છે. (૨) જિનરત્ન કોશ પૃ. ૨, ૨૮૦ જે.સા.બુ.ઈ-ભાગ-૬, ૩૨૫ (૩) જે. ગુ.ક. ભા.૧ પેજ.૯૩ (*) તપા, પટ્ટા. પેજ-૧૯૪ (૪) જે.ગુ. કવિ. ભાગ-૧ પેજ-૯૩ RXRYRYNYRERERURYRURY*XXYS I bo || | ૨૦ || Jain E cht For Personal & Private Use Only inelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 124