________________
રુમી રાજાનું પતન દયા ગુણ વધવા પર, દા. ત. અહીં પ્રસ્તુતમાં જ સંભવ છે કે રાજકુમારે તે માત્ર એટલું ઈછયું હતું કે જે “મનવચનકાયાએ મારું શુદ્ધ શીલ હોય તે મને આ સુભટેના શસ્ત્રને ઘા ન લાગો. પરંતુ અહીં તે એટલું જ ન બન્યું એમ નહિ, પણ ઘા ન લાગવા ઉપરાંત સુભટે આખા ને આખા શિલાની જેમ થંભી ગયા. બિચારા ન હાલી શકે ન ચાલી શકે ! કેઈકે શસ્ત્ર ઉગામવા હાથ ઊંચા કર્યા હશે તે એમ જ રહી ગયા ! કુમારે આ સ્થિતિ જોઈ એના અંતરમાં દયા ભાવ ઊછળી આવ્યું હોય કે આ બિચારાને આ શું થઈ ગયું ! અહીં પિતાને આ મારવા-મારી નાખવા માટે ધસી આવ્યા છે એ વખતે પિતાની કેવી દુઃખમય સ્થિતિ થાય, એને વિચાર નહિ, ને ઉર્દુ એ શત્રુઓ ઉપર દયા સહાનુભૂતિ ઊભરાઈ આવવી એ દયાનું જેર અતિશય ગણાય. એમાં ય એ લેકે થંભી જવાથી એમને દુઃખ વધી ગયું. એના અંગે કુમારને દયાભરી લાગણનું જેસ વધી જવું, એ વળી વિશેષ અતિશયતા ગણાય. બસ આ ગુણાકર્ષ સાથે જે શુભ વિચારણા ચાલી કે દા. ત. “અરે આમને બિચારાને આ સ્થિતિમાં મુકાવું પડયું ? અને તે પણ મારા નિમિત્તે ?” એ વિચારણું આ શુભ અધ્યવસાયની ધારા ઊછળતી કરે એમાં નવાઈનથી.
દયાની આ તાકાત છે કે એ દયાને જેમ પહેલી બનાવે, સુક્ષ્મ બનાવે, વ્યાપક કરે, પિતાનાં ઘેર કષ્ટને પણ ભૂલીને દયા કરે; તેમાં પણ એ કષ્ટને દેનારા ઉપર