________________
રૂ. ૬]
प्रत्यभिज्ञाप्रामाण्यम् ।
§૪. આના જેવે! તે ગૌ છે આ પ્રમાણે ગોમાં પૂર્વે અજ્ઞાત સાયના એધક પ્રમાણને ઉપમાન પ્રમાણુ કહેનાર મીમાંસકને પણ આ મહિષથી તે ગૌ વિલક્ષણ છે. આ પ્રકારે ગૌમાં પૂર્વ અજ્ઞાત વૈસદસ્યના ખાધકને અન્ય પ્રમાણ માનવાના પ્રસંગ આવતા હેાવાથી તે પણ ખંડન કરવા ચેાગ્ય છે,
१३
P
મીમાંસક—સાદૃશ્યના અભાવ એ જ વૈસદૃશ્ય છે, માટે તે તેા અભાવ પ્રમાણથી જ નાત થશે, અર્થાત્ તેનું જ્ઞાન કરવા અન્ય પ્રમાણની કઈ આવશ્યકતા નથી.
જૈન – તેા પછી વૈસદૃશ્યાભાવ એ જ સાદૃશ્ય છે,તેા તે સાદૃશ્ય પણ અભાવ પ્રમાણથી સાત કેમ નહિ થાય ?
મીમાંસક જો વૈસદસ્યાભાવ એ જ સાશ્ય હાત તે-તે ગૌ ગવયની સમાન છે—એમ વિધિમુખે શબ્દ પ્રયાગ થાત નહિ
જૈન~~આ વસ્તુ વૈસદૃશ્યમાં પણ તુલ્ય છે, અર્થાત્ તે અભાવ રૂપ હોત તે તે ગૌ મહિષથી વિલક્ષણ છે-એ પ્રમાણે વિધિમુખે શબ્દ પ્રયાગ થાત નહિ
(प०) अनधिगतमिति अनधिगतार्थाधिगन्तृ प्रमाणमित्याशयात् । अवस्यदिति निश्चिन्वत् । तत्परिच्छेद्यमिति अभावप्रमाणपरिच्छेद्यम् । स गौः सदृशो गवयेनेति मूलपाठः । गोसदृशो गवय इति पाठान्तरम् । विधिमुखेनेति किन्तु 'स गौरनेन विसदृशो न' इति प्रतिषेधमुखेनेति पराशयः । तदितरत्रापि तुल्यमिति सादृश्याभावो वैसदृश्यमिति पक्षेsपि कथं विधिमुखेन प्रत्ययः ? इहापि अनेन [न] सदृशः स गौरिति प्रतिषेधमुखेनैव । अथ च विधिमुखेनापि प्रत्ययो दृश्यते यथा अनेन महिषेण विसदृशः स गौरित्यर्थः ।
(टि०) मीमांसकोऽपीत्यादि अवस्यदिति निश्चिन्वत् । व्यवसायकस्येति ज्ञानस्य । तत्परिच्छेद्येति अभावप्रमाणज्ञेयमेव ।
१५ ‘स एवायं जिनदत्तः' इति तूर्ध्वता सामान्योदाहरणम् । आदिशब्दात् ' स एवायं वहिरनुमीयते मया, ' ' स एवानेनाप्यर्थः कथ्यते' इत्यादि स्मरणसचिवानुमानाऽऽगमादिजन्यम्; तस्माद् दीर्घम् हस्वम् अणु महद् नेदीयो दवीयो वेदम्, दूरादयं तिग्मस्तनूनपातु, सुरभीदं चन्दनमित्यादि च सङ्कलनमात्रोदाहरणं मन्तव्यम् ।
ઉપ આ તે જ જિનદત્ત છે”આ દૃષ્ટાન્ત ઊર્ધ્વતાસામાન્યનુ છે. સૂત્રમાં કહેલ ભાવિ’ શબ્દથી સૂચિત પ્રત્યભિજ્ઞાનનાં અન્ય ઉદાહરણો આ પ્રમાણે છે—આ તે જ અગ્નિ છે જેનુ` હું' અનુમાન કરૂ છુ.' આ સ્મરણ અને અનુમાનજન્ય પ્રત્યભિજ્ઞાન છે. આ પણ તેજ અથ કહે છે—આ સ્મરણ અને આગમજન્ય પ્રત્યભિજ્ઞાનનુ દૃષ્ટાન્ત છે. આ બન્નેમાં વિષય ઊર્ધ્વતા સામાન્ય જ છે. ‘આ તેનાથી લાંબુ છે”, આ તેનાથી ટૂંકું છે, આ તેનાથી હલકું છે”, તેનાથી ભારે છે,’ ‘આ તેનાથી નજીક છે', આ તેનાથી દૂર છે,' દૂરથી પણ આ અગ્નિ તેજ છે’, ‘આ ચન્દ્વન સુરભિ છે” આ સઘળાં ઉદાહરણેા કેવળ સ’કલનરૂપ પ્રત્યભિજ્ઞાનનાં જાણવાં.
આ