________________
રુચે એ સંભવિત છે; પણ એ જ સાચી દૃષ્ટિ છે એમ મારી ખાતરી છે અને તેથી એ રીતને ન છોડવાને મેં આગ્રહ રાખે છે.
મહાપુરુષોને નિહાળવાનું આ દૃષ્ટિબિંદુ જેમને માન્ય હોય તેમને માટે આ પુસ્તક છે.
કિશોરલાલ ઘ૦ મશરૂવાળા
વિલેપારલે ફાગણ વદ ૩૦ સંવત ૧૯૮૫ (ઈ. સ. ૧૯૨૯)