________________
ઉત્તર૫ર્વ
૧૧૭ ૮. કૃષ્ણના દેહાંત પછી વૃદ્ધ વસુદેવ, દેવકી અને
કૃષ્ણની પત્નીઓએ કાષ્ટભક્ષણ કર્યું. બાકીના પાંહ હિમાલયમાં :
એક માણસને અર્જુન હસ્તિનાપુર લઈ ગયે.
કૌરનું નિકંદન કરનાર બાવલી અજુન વૃદ્ધાવસ્થાથી અને કૃષ્ણના વિયેગથી એટલે બધે નિર્બળ બની ગયા કે રસ્તામાં કેટલાક લૂંટારુઓ સામે પણ એ સંઘનું રક્ષણ કરી શક્યો નહીં, અને એનું દ્રવ્ય લૂંટાયું. પાંડની રાજપ્રતિષ્ઠા અને શાસનમાં કેટલી ઢીલાશ આવી હશે એ આ નાનકડા બનાવમાં તરી આવે છે. યુધિષ્ઠિરે યાદવેના જુદા જુદા વંશજોને જુદે જુદે ઠેકાણે રાજાઓ બનાવી પિતાની કૃતજ્ઞતા દર્શાવી. પછી પરીક્ષિતને સિંહાસન પર બેસાડી પાંચે ભાઈએ દ્રોપદી સાથે હિમાલયમાં ચાલી નીકળ્યા. ત્યાં જ તેમને અંત થયે.
૯. કૃષ્ણના અંત પછી ભારતવર્ષની પડતીને પ્રારંભ થયો.