________________
રામકૃષ્ણ
૧૩૧
એ તે ગેાકુળનાં વાછડાંની ‘ વાતા ’ પણ કહેતા હોય. રામના અગાધ પ્રેમ અંતેવાસી જ પારખી શકે, તેમ કૃષ્ણનાં અગાધ જ્ઞાનગાંભીય નિકટ પરિચયથી જ જણાય. ‘દેહદશી’ તા એને પાતા જેવે! સંસારી' જ દેખે.૧
૭. કૃષ્ણ આપણા ભક્તિભાવના ભૂખ્યા છે. અનન્યપણે એની સાથે પ્રેમ મધ્યે તે એ આપણી ત્રુટિઓ જોવા નથી બેસવાના, એ નિભાવી લેશે, સુધારી લેશે અને શીઘ્ર આપણને શુદ્ધ અને શાન્ત કરી મૂકશે.
૮. આ રીતે રામ અને કૃષ્ણ બન્ને જુદી જુદી પ્રકૃતિવાળી મહાન વિભૂતિઓ છે. જે દેવા જેવા થવા આપણે ઇચ્છીએ તે આપણા ઈષ્ટ દેવ કહેવાય.
ઉપાસનાના
હતુ
ઉપાસ્યના જેવા થવું એ ઉપાસનાના હેતુ. રામ અને કૃષ્ણના જેવા થવાની અભિલાષા હોવી જોઈએ; તા જ એની ઉપાસના સાચી.
૯. પણ રામના ઉપાસકને અધઃપાતની ધાસ્તી આછી છે. એ તેા શુદ્ધ થાય તા જ પોતાના દેવના મંદિરમાં પેસી શકે. એણે પેાતાના દેવને પ્રસન્ન કરવા જીવનને વ્રતરૂપે સ્વીકાચે જ છૂટકો. દિવ્ય કસોટી માટે લાયક થવાની સાધના એણે કર્યાં જવાની. અને ભ્રષ્ટ થવાના રાભવ નથી. એ દિવસે દિવસે આગળ જ વધવાના.
રામાપાસનાના સા
૧. “ મુક્તાનંદ કે હરિજનની ગતિ છે ન્યારી;
અને દેહદી દેખે પાતા જેવા સસારી.”
દેહુદી — શરીર, ઇંદ્રિયો, મન, બુદ્ધિનાં સુખને જ પ્રાધાન્ય
-
આપવાવાળા.