Book Title: Ram ane Krishna
Author(s): Kishorlal Ghanshyamlal Mashruwala
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 152
________________ ધર્મ એક જ છે * ‘મારી દઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો સાચા છે, બધા ઈશ્વરે નિર્મલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઊછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે. હું નથી માનતો એવો સમય કદી આવે જ્યારે આપણે કહી શકીએ કે જગતમાં ધર્મ એક જ છે. એક અર્થમાં આજે પણ જગતમાં મૂળ ધર્મ એક જ છે. પણ કુદરતમાં - કયાંયે સીધી લીટી છે જ નહીં. ધર્મ એ અનેક શાખાઓવાળું | મહાવૃક્ષ છે. શાખાઓ રૂપે ધમાં અનેક છે એમ કહી શકાય; વૃક્ષરૂપે ધર્મ એક જ છે. '' - ગાંધીજી Fugle+ ધર્મને સમજો સાત પુસ્તકોનો સંપુટ 1. હિંદુ ધર્મનું હાર્દ 40 , 00 2. રામ અને કૃષ્ણ 20. 20 3. બુદ્ધ અને મહાવીર 15. 00 4. ગીતા અને કુરાન 30 , 00 5. હજરત મહમદ અને ઇસ્લામ 6. ઈશુ ખ્રિસ્ત SABARMANI ASHRAM 002434 Ahmedabad 7. અશો જરથુષ્ટ્ર Ram Ane Krishna - 5, 00 MRP :Rs. 20 આ સાત પુસ્તકો એકસાથે ખરીદનારને રૂ.૧૫૦ને બદલે રૂ. ૬૦માં આપવામાં આવશે. 20.00 20.00 | | કિંમત : 150/- (સેટના) . ISBN 81-7229-124-8(Set)

Loading...

Page Navigation
1 ... 150 151 152