________________
શમમુહુ
૧૦. કૃષ્ણની ઉપાસના માહક છે, પણ સહેલી નથી. સહેજાનનૢ સ્વામી કહે છે, તેમ એની રસિક ભક્તિથી પડી તા ઘણા ગયા છે અને તરી તેા કેાઈક જ કૃષ્ણાપાસનાના ગયા છે. એનાં એ કારણેા છેઃ એક તા કૃષ્ણની ગેપી બનીને ભક્તિ કરવાની વિકૃત રીત; અને બીજું, જીવનને ઉત્સવ માનવામાં મનુષ્યની સ્વાભાવિક લેગવૃત્તિને મળતું ઉત્તેજન.
મા
LIK
૧૧. ઉપાસ્ય દેવ અને ભક્તની વચ્ચેના સબંધ અનેક પ્રકારના હોઈ શકેઃ માતા કે પિતા અને પુત્રને, બંધુત્વના, મિત્રતાના, પતિપત્નીને, પુત્ર અને માતાપિતાના દેવ અને અથવા સ્વામી-સેવકના. એમાં દેવને જેવા શતના સબંધ સંબંધી બનાવીએ, તેના પ્રતિયેગી સ ંબંધીના ભાવ આપણામાં પ્રતિબિંખિત થાય, અને ધીમે ધીમે એ સબંધનાં ચેાગ્ય લક્ષણેા આપણા સ્વભાવ થઈ જાય. આપણે દેવને માતાપિતા તરીકે ભજીએ અને જો આપણી ભક્તિ સાચી હાય તેા આપણામાં આદશ પુત્રના ગુણા ઊતરે. તે જ પ્રમાણે દેવને આપણે પતિ તરીકે માનીએ તે આપણામાં સ્ત્રીત્વના ભાવ ઊપજશે. જાર તરીકે ભજીએ તા તેવા પ્રકારની સ્ત્રીના હાવભાવ ઊતરશે. ઉપાસનાભક્તિ એ
ગાપીભક્તિ મનુષ્યને પૂર્ણતાએ પહાંચાડવાના ચેગ છે. પુરુષને પૌરુષને વિકાસ અને સ્ત્રીને સ્ત્રીત્વના વિકાસ એ પૂર્ણતા છે. પુરુષમાં સ્ત્રીત્વને ભાવ કે સ્ત્રીમાં પુરુષત્વના ભાવ એ અધાતિ છે. પુરુષે પેાતાને સ્ત્રી તરીકે કલ્પ્યા કરવામાં પાતાનું પૌરુષ ગુમાવવાના માર્ગ લેવા જેવું છે. આથી