________________
નાંધ
ગાકુળપવ
-
નોંધ ૧લી : આકાશવાણી — ચિત્તમાં ભૂત-ભવિષ્ય-વર્તમાનનું જ્ઞાન રહ્યું છે એવા દરેકને કઈ કઈ વાર અનુભવ થાય છે. જેણે પરિપૂર્ણ રીતે સત્ય પાળ્યું છે તેની વાણી ભવિષ્યની હકીકતા વિષે પણ ખરી પડે છે. ખીજાઓને પણુ એનું ધણી વાર સ્વાભાવિક સ્ફુરણુ થાય છે. પણ કાંઈક અદ્ભુત ધ્યાન ખેંચાય એવા પ્રસંગ સાથે સ્ફુર થાય ત્યારે સામાન્ય માણુસા એ જ્ઞાનને ઓળખે છે. કેાઈ વાર તે ગેબી અવાજના રૂપમાં, કાઈ વાર જાગ્રતમાં કે સ્વપ્નમાં કાઈ વ્યક્તિના દેખાવ સાથે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે તે આકાશવાણી કે દિવ્યદર્શનને નામે ઓળખાય છે,
નોંધ રજી: આપણા ચુગના...છે આપણા ઉપર છેક અપ વયથી જ એવા હલકા સંસ્કાર પડવા માંડે છે કે આજના કાળમાં આદર્શ વર્ષના બાળકને પણુ બ્રહ્મચય વિરોધી વિચારાથી મુક્ત ન ગણી શકાય એવું ણાક અનુભવીઓનું માનવું છે. જે વિષે બાલક અજ્ઞાન છે તે વિષેના વિચાર। આપી ઊલટા એને એ વિષય ઉપર વિચારત કરી મૂકવા એ ઠીક નથી, એવી ધાસ્તીથી એ વિષે મૌન રાખવું એ તેમને ઉચિત લાગતું નથી. આજના તાત્કાલિક ઇલાજ માટે બ્રહ્મચર્યના સબંધમાં બાળકેાને ચેતવી દેવા એ સલાહ કદાચ અયેાગ્ય ન હોય, પણુ એ રાગના ઇલાજ છે, અટકાવ નથી એ યાદ રાખવું ોઇએ. ખરા ઉપાય તે વાતાવરણ શુદ્ધ કરવામાં, હલકા સંસ્કારો પડે એવા સંજોગેાથી બાળકને દૂર રાખવામાં, તથા નિર્દોષ વ્યવહારનું એમને
૧૧૮