________________
ને
વર
સકામ પુરની બુદ્ધિને ભેદ ન થાય એવી રીતે એણે યુક્ત થઈને, એટલે નાખુશીથી નહીં પણ પ્રયત્નપૂર્વક, કર્મનું આચરણ કરીને લોકેને દેરવા જોઈએ.
(૩) તેથી, પિતે પિતાને માટે જે કૃત્ય ન કરે તે કૃત્ય બીજાને તેના હિતાર્થે કરવાની સલાહ આપે અને પ્રસંગ આવે તે પોતે પણ તેને માટે કરી નાખે.
(૪) આસુરી વૃત્તિને એને ધરાવનારા પુરુષથી હમેશાં ભિન્ન કરવી શક્ય નથી. માટે આસુરી વૃતિને નાશ કરવા માટે અસુરને પિતાનોયે નાશ કરવો પડે એમ બને.
આ સિદ્ધાંત લક્ષમાં રાખીએ તે કૃષ્ણના જીવનનાં અનેક ચરિત્ર સમજાઈ જાય એમ લાગે છે.