________________
રામ-કૃષ્ણ [ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના] શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ વૈષ્ણવ હિંદુઓના મોટા ભાગના ઉપાસ્ય ઈષ્ટ દેવ છે. બન્નેની પુરુષોત્તમમાં ગણના
થાય છે. સામાન્ય રીતે કોઈ પણ સમાજ પિતાના ૩૧* આદર્શ પુરુષમાં કેવાં લક્ષણોની અપેક્ષા કરે છે તે એના દેવ વિષેની એની કલ્પના પરથી જાણી શકાય.
૨. હિંદુ સમાજની સહજ પ્રકૃતિ કઈ સ્થિતિએ પહોંચવા તરફ છે, કઈ ભાવના સાથે તપ થવા તરફ છે, તે જે દષ્ટિએ એ રામ અને કૃષ્ણને ભજે છે તે પરથી જાણી શકાય. એટલા માટે રામ અને કૃષ્ણનાં સ્વરૂપ ઉત્તમ અથવા પૂર્ણ તરીકે કેવાં ભાસે છે તેને કાંઈક વિચાર કરે પ્ય છે.
૩. રામ ચડે કે કૃષ્ણ એ કહેવું સાહસ ગણાય. આર્ય પ્રકૃતિનાં, કેટલેક અંશે સમાન અને કેટલેક અંશે ભિન્ન છતાં, એ બન્ને સુંદર સ્વરૂપ છે. જેને જે પ્રકૃતિ પોતાના હૃદયના ભાવ સાથે વિશેષ મળતી જણાય, તેને તેના ઉપર વધારે ભક્તિ ઊપજવાની.
૪. જીવન એ એક મહાન અને કઠેર વ્રત છે, આયુવ્યના અંત પયત પહોંચનારી સિપાહીગીરી છે. પિતાની
2. નિર્દોષ જણાતી અભિલાષાઓને પણ દાબી રામચરિત્રનું તાત્પર્યા
દઈ પિતાના મનના લેશેને પિતામાં જ સમાવી દઈ રાત અને દિવસ પિતાનું સર્વસ્વ
૧૨૭