________________
નોંધ
ધૃતપવ
નોંધ ઠ્ઠી : શક્રૃતિનુ' મહેણું—એક પાપ ખીજાં પાપ કરાવે છે. એક ભૂલને ઢાંકવા માટે તે અસત્ય એલાવી ખીજી ભૂલ કરાવે છે. દુષ્ટ માણસા આપણે કીધેલાં પાપોને લાભ લેતાં ચૂકતાં નથી. અને પેાતાને અર્થ સાધવા એ પાપનું મહેણું મારી અથવા એને ઉબ્રાડુ પાડવાના ભય દર્શાવી આપણી પાસે બીજું પાપ કરાવે છે. પાપનું મહેણું સાંભળવાની અથવા એ ઉન્નાડુ' પડે તે જોવાની આપણામાં શક્તિ નથી હેાતી એટલે આપણે એની પાપી ઇચ્છાને વશ થઈ ખીજું પાપ કરીએ છીએ; પણ એથી દિવસે દિવસે આપણી અવનતિ જ થાય છે. છેવટે, એનું પરિણામ એવું આવે છે કે કાં તે આપણી પાપની ભાવના જ મુઠ્ઠી થઈ જાય છે, અથવા છેવટે બધાં પાપના ઘડા ભરાઈ સામટું કૂળ ભાગવવાના દુઃખકારક સમય આવે છે. પાપને વિષે નાટ થઈ જવું એવી પાપી સેાખતીની સલાહ હાય છે : નટાઈમાં હિંમત છે એમ એ મનાવે છે. પણ સહેજે વિચારતાં જણાશે કે એમાં તે ઊલટી કાયરતા રહી છે. આપણા પાપનું કેાઈ આપણુને સ્મરણ કરાવે અથવા એને ઉધાડુ પાડે એથી આપણે કરીએ છીએ. એ પાપનું પ્રાયશ્ચિત્ત કાઈ કાળે લેવું જ પડશે એવી અંતઃકરણમાં રહેલી અવ્યક્ત ચિંતા અને એનું દુઃખ ભાગવવાના ડર, પ્રાયશ્ચિત્તની ઘડી ઘેાડા વખત પશુ લખાય તે સારું એવી આપણા મનમાં ઇચ્છા ઉપજાવે છે. તે અકલ્યાણકારક ઇચ્છાને પાપી સેખતનાં મહેણાં અથવા ધમકીનું પીઠબળ હાય છે. એમ આપણે એના ભાગ થઈ પડી ખીજું પાપ કરવા તૈયાર થઈ એ છીએ.
રા
નોંધ ૭મી: ભાઈ આની હાડ—એકત્ર કુટુંબના કર્તાપુરુષ કુટુંબની મિલકતને કેવળ વ્યવસ્થાપક જ નહી, પશુ માલિક; કેવળ મિલકતને જ નહીં, પણ સર્વે કુટુંબીઓની શારીરિક સ્વતંત્રતાના પણ એ કૃષ્ણકાળમાં સામાજિક સ્થિતિ હતી એવું આ ઉપરથી
રાષ્ટ્ર
―