________________
રામ એ બીકથી રામે બાણ મૂકયું નહીં. આથી સુગ્રીવને પાછા નાસી આવવું પડ્યું. પછી ઓળખાણ માટે પીળાં ફૂલની માળા ઘાલી સુગ્રીવ પાછે યુદ્ધ કરવા ગયે. રામ, લક્ષ્મણ, હનુમાન વગેરે ઝાડની પાછળ સંતાઈ બે ભાઈઓની કુસ્તી જેવા લાગ્યા. સુગ્રીવ વળી હારવા લાગે ત્યારે રામે વાલી પર બાણ છેડી એને જમીન પર પાડો. એ પડ્યો પણ મર્યો નહીં. રામ અને લક્ષ્મણ એની પાસે ગયા. વાલીએ ઠપકે વાટી, તે આપી કહ્યું: “હે રામ, તમે સત્યાચારી
* પરાક્રમી, ધર્મશીલ, તેજસ્વી અને સન્માગે જનારા કહેવડાવે છે, છતાં હું બીજા સાથે યુદ્ધ કરવામાં રેકાયેલું હતું તેવામાં એક બાજુ ભરાઈ જઈ તમે મને બાણ માર્યું એ વાત ન્યાશ્ય છે? મેં તમારા રાજ્ય કિંવા નગરમાં આવી તમારે કોઈ પણ અપરાધ કર્યો નથી. પાછળથી ભરાઈ રહીને શસ્ત્રપ્રહાર કરે, કિંવા પિતાની સાથે યુદ્ધ ન કરનારને મારે, એવું અધર્મકૃત્ય કરી તમે સજ્જનેમાં શું મેટું બતાવશે? હશે. જે થયું તે થયું. મારી પાછળ સુગ્રીવને ગાદીએ બેસાડજો. તમારું આ કર્મ નિંદ્ય છે, તથાપિ મારી પાછળ સુગ્રીવને ગાદી મળે એ વાજબી છે.”
૬. આ ઠપકાના ઉત્તરમાં રામે કહ્યું: “ધર્માચરણ કાયમ રાખવા હું પૃથ્વી ઉપર ફરું છું. હાલ તું કેવળ રામને ઉત્તર કામાન્ધ થઈ ધર્માચરણને ત્યાગ કરી નિંદ્ય
" કર્મ કરતો હતો. બાપ, ૪ બધુ અને ગુરુ એ ત્રણે પિતાને ઠેકાણે છે; અને પુત્ર, નાનો ભાઈ અને શિષ્ય એ ત્રણ પુત્રસ્થાને છે. તેં સજ્જનનો ધર્મ છેડી