________________
૩૫
કિષ્કિન્ધાકાહ લાલ મુખના, ભૂરા, એવા સર્વે જાતના કપિઓ દક્ષિણમાં ભેગા થવા લાગ્યા. રીંછને મળતી જાતિઓનું પણ કેટલુંક સૈન્ય ભેગું થયું. રસુગ્રીવે મુખ્ય મુખ્ય વાનરેને સીતાની બારીકીથી શેધ કરવા માટે ચારે દિશામાં રવાના કર્યા. સને એક મહિનામાં બાતમી લાવવા અને નહીં તે દેહાન્ત દંડ માટે તૈયાર રહેવા ધમકી આપી. ઘણુંખરું સીતા લંકામાં હશે એવી ધારણા હેવાથી એણે હનુમાન, અંગદ વગેરે બળવાન વાનરેને તથા જાબુવાન વગેરે રીંછને એ દિશામાં મોકલ્યા. સીતા મળે તે એને ઓળખાણ આપવા રમે પિતાની વીંટી હનુમાનને આપી.
૧૧. અનેક પરાક્રમ કરતા કરતા વાનરે અમેશ્વર આગળ આવી પહોંચ્યા. સમુદ્ર ઓળંગી સામે જવાનું હતું. આટલે વિશાળ પટ કેનાથી ગાશે, એ વિષે સર્વ વિચારમાં પડ્યા. છેવટે જાંબુવાનની સલાહથી એ કામ હનુમાનના ઉપર આવ્યું.