________________
રામ હૃદયમાં ઊભરાતી રામભક્તિથી પ્રેરાઈને વૈભવ, માતા અને પત્નીને ત્યાગ કર્યો. બાર વર્ષ સુધી ઉજાગર કર્યો, ચોદ વર્ષ સુધી વનવાસ ભેગવ્યું અને જીવનને અંત થયે ત્યાં સુધી રામની સેવા કરી. બંધુભક્તિને આદર્શ બેસાડી લક્ષ્મણે લેકહિત માટે મૃત્યુની ભેટ લીધી. આ આખુંય છેલ્લે પ્રસંગ વિકૃત આદર્શ ઉત્પન્ન કરનારે લાગે છે.
૧૪. રામે તે જ દિવસે પિતાના રાજ્યને લવ, કુશ તથા ભરત, લક્ષ્મણ વગેરેના પુત્રોમાં યથાયેગ્ય વિભાગ
કર્યો અને દરેકને અભિષેક કરી મહાપ્રસ્થાન મને વૈકુંઠવાસ
માટે ઘરમાંથી ચાલી નીકળ્યા. એની પાછળ + અન્તઃપુરની સર્વ સ્ત્રીઓ, સંબંધીજને અને પ્રજાજને પણ ગયા. રામે સરયૂમાં પિતાને દેહ છોડી દીધે, અને એની પાછળ, ભરત, શત્રુક્ત અને પ્રજાએ પણ એ જ ગતિ લીધી! આ રીતે રામચરિતની પૂર્ણતા થઈ.
૧૫. રામાયણમાં વાલ્મીકિએ આર્યોના આદર્શ ચીતરેલા છે. દશરથે એ આર્યોને આદર્શ પિતા છે. સુમિત્રા
આદર્શ માતા, રામ આદર્શ પુત્ર અને રાજા, રામાયણનું
2 ભરત આદર્શ બંધુ-મિત્ર, અન્યામાં અસહતાત્પર્ય
કારી લક્ષ્મણ આદર્શ સેવક-બંધુ, હનુમાન આદર્શ દાસ, સીતા આદર્શ પત્ની, વિભીષણ આદર્શ સલાહકાર અને અસહકારી. તે જ પ્રમાણે માનવજાતિમાં વસતા આસુરી ભાવેને પણ વાલમીકિએ મૂર્તિમંત ચિતાર આપે છે. કૈકેયી ઈર્ષાની મૂર્તિ, રાવણ સામ્રાજ્યમદની