________________
ગોકુળપર્વ ૮. યશોદાને પુત્ર પ્રસ એવી વાત સવાર પડતાં જ આખા વ્રજમાં ફેલાઈ ગઈ. ઘરડી ઉંમરે ગેપના મુખી શિશુ-અવસ્થા Sા નંદને ત્યાં પુત્ર અવતર્યો જાણે વ્રજમાં ઘેરઘેર
આનંદ ફેલાઈ ગયે. ગોવાળણુઓ હર્ષભેર વધામણ લાવી ગીત ગાવા લાગી. આ પુત્ર રામના જે ઊજળે નહેતા, પણ શ્યામ હતું. એના રંગ ઉપરથી એનું નામ કૃષ્ણ પાડ્યું. એ પણ રામના જે જ મને હર ગાત્રેવાળ હતા. દુનિયામાં કઈ બાળક એવું અવતર્યું નથી કે જે એનાં માબાપ અને આડેશીપાડોશીને કાંઈ વિશેષ લક્ષણોવાળું લાગ્યું ન હોય. પિતાનું કરું કાંઈ બીજા જ પ્રકારનું છે, એનું તેફાન, બુદ્ધિ, ડહાપણ, સગુણ બકરાં માત્રથી જુદાં પડે છે, એવું ન લાગ્યું હોય એવી માતા પૃથ્વીતળ ઉપર ભાગ્યે જ થઈ હશે. તેમાં વળી એ બાળક મેટપણે નામ કાઢે, એટલે તે એના બાલ્યજીવનના બારીક પ્રસંગે પણ અદ્ભુત થઈ જાય છે અને એની સ્મૃતિઓ આનંદદાયી થાય છે. તેમાંયે આ બાળક વિશેષ લાગે એમાં નવાઈ નહોતી. એ ગોમાં ઊછરતા હોવાથી સર્વ તેમને ગેપકુમાર માનતા અને એ પોતે પણ પિતાના ક્ષાત્રવંશને જાણતા નહોતા, છતાં અગ્નિને લાકડાની પેટીમાં કેવી રીતે સંતાડી શકાય? તેમ કાળી કામળીમાં આ ભાઈઓનું ક્ષાત્રતેજ પણ ઢાંકયું રહ્યું નહીં. નાનપણથી જ એમની બુદ્ધિમત્તા અને સાહસિક વૃત્તિ એમની રમતમાં જણાઈ આવતી. છાશની દેણ ફેડવામાં, સીકો પરથી માખણ ચારવામાં, વાછરડાને છોડી મૂકવામાં, એમની પછડી