________________
મથુરાપર્વ ગણવાની કે એના ઉપર કાંઈ ભાણ કરવાની જરૂર નહીં રહે, જે સહજ હોવું જોઈએ, તે જ જણાશે ત્યારે આપણું ખાતરી થશે કે ગોપીજનપ્રિય કૃષ્ણ સદા નિષ્કલંક અને બ્રહ્મચારી હતા, યુવાન છતાં બાળક જેવા હતા અને ગેપીએને એમના પ્રત્યેનો પ્રેમ પણ એટલે જ નિર્દોષ હતે.
મથુરાપર્વ અંતે હૈયું કઠણ કરી વ્રજવાસીઓએ રામ-કૃષ્ણને અક્રૂર સાથે વિદાય કર્યા. કરાવેલે સમયે બે ભાઈઓ અખાડા
આ તરફ જવા નીકળ્યા. રાજા-પ્રજા ઉભય એ
1 ખેલ જોવા ભેગાં થયાં હતાં. મલ્લકુસ્તીમાં જ બે ભાઈઓનો નાશ થાય એટલીયે કંસને ધીરજ નહતી. એને કાંઈ ખેલ જે નહોતે. એને તે જે તે રીતે રામકૃષ્ણના પ્રાણ લેવા હતા; તેથી અખાડાના મંડપના દ્વાર સન્મુખ આવતાં જ કંસની આજ્ઞાથી એક મહાવતે એક મદેન્મત્ત હાથીને કૃષ્ણની સામે દેડાવ્યું. કૃણે વીજળી જેવી ચપળતા વાપરી પહેલાં હાથીને ખૂબ થકવ્યો અને પછી એને દાંત જેરથી ઉખાડી નાખી એ જ દાંતના ફટકાથી એનું માથું ભાંગી નાખ્યું.
૨. આ પરાક્રમથી એક બાજુથી કંસના હોશકેશ ઊડી ગયા, પણ બીજી બાજુથી પ્રજાને સમભાવ કૃષ્ણ
પ્રત્યે ઢળે. કંસના કાવતરા માટે પ્રજા એને મુહિક-ચાણૂરસર ફિટકાર કરવા લાગી. રમત શરૂ કરવાને
વખત થયે. કંસે જેમતેમ કરીને હિંમત પકડી, રા-૬