________________
રસધની
કૃણ ૬. કંસની બે સ્ત્રીઓ જરાસંધની પુત્રીઓ હતી એમ આગળ કહ્યું છે. પતિના મરણ પછી એ પિતાના પિયર
ગઈ અને જમાઈને મરણનું વેર વાળવા ચડાઈ - જરાસંધને ઉશ્કેરવા લાગી. જરાસંધ આ વખતે
સર્વ હિંદુસ્તાનના સાર્વભૌમપદે પહોંચેલે હતા. દંતવક્ર, શિશુપાળ, ભીમક વગેરે અનેક રાજાઓ અને રાજકુમારે તેની સાથે મિત્રતા રાખતા હતા. તે સઘળાની મદદથી જરાસંધ એક મેટું સૈન્ય લઈ મથુરા ઉપર ચડી આવ્યા. બળરામ અને કૃષ્ણના સેનાપતિપણા નીચે યાદવેએ કિલ્લાનું રક્ષણ કરવા માંડ્યું. સત્તાવીશ દિવસ પર્યત એકસરખું યુદ્ધ ચાલ્યું. અઠ્ઠાવીશમે દિવસે બળરામ કેટલાક વીર સાથે બહાર નીકળ્યા અને મગધના સૈન્ય પર તૂટી પડ્યા. તે જ વખતે બીજે દરવાજેથી કૃષ્ણ પણ બહાર નીકળી પડ્યા. બન્ને જગાએ ભયંકર કાપાકાપી ચાલી. બળરામે જરાસંધના ડિમ્ભક નામના બળવાન મલને માર્યો. છેવટે જરાસંધને ઘેરે ઉડાવી પાછા ચાલ્યા જવું પડ્યું.
૭. એ ગમે તે પાછો આવવાનો જ એમ બધાને ખાતરી હતી, તેથી યાદ ગાફલ ન રહેતાં મથુરાના રક્ષણ માટે ઝપાઝપ તૈયારી કરવા લાગ્યા.
૮. ધાર્યા પ્રમાણે છેડા વખતમાં જ જરાસંધ પા છે ચડી આવ્યું. આ વખતે કેટલાક અનુભવી યાદવોને
એમ લાગ્યું કે ભલે અનેક વાર જરાસંધ જરાસંધની
- હારે, છતાં એનું બળ અમૃટ અને યાદવોનું બીજી ચડાઈ
આ પરિમિત ગણાય. જરાસંધને સર્વ રેષ રામ