________________
૯૪
કૃષણ વર્ષનું અને ભીમનું પચાસ વર્ષનું હતું. તે પણ ચૌદ દિવસ સુધી બે જણ વચ્ચે યુદ્ધ ચાલ્યું. છેવટે જરાસંધ પડ્યો. કૃષ્ણ જરાસંધના પુત્રને અભિષેક કર્યો અને કેદ થયેલા રાજાઓને છોડી મૂક્યા. આ સર્વે રાજાઓ પાંડવોને અનુકૂળ થઈ ગયા.
૬. જરાસંધના મરણના સમાચાર સાંભળી એના મિત્ર પૌડૂક–વાસુદેવે કૃષ્ણને કંઠયુદ્ધનું કહેણ મોકલ્યું. કૃષ્ણ તે તરત જ સ્વીકાર્યું અને યુદ્ધમાં તેને પરાજય કરી તેને પ્રાણ લીધે.
૭. જરાસંધનું વિદ્ધ દર થવાથી પાંડેના રાજસૂય યજ્ઞમાં હવે કાંઈ અડચણ આવે એમ ન રહ્યું. યુધિષ્ઠિરે
| સર્વ રાજાઓને આમંત્રણ મોકલ્યાં. બધા રાજસૂય યજ્ઞ રાજાઓ ભેટસામગ્રી લઈ ઈન્દ્રપ્રસ્થમાં આવ્યા. પાંડવના મિત્ર તરીકે કૃષ્ણ પૂજન સમયે બ્રાહ્મણોનાં ચરણ જોવાનું પોતાને માથે લીધું. અંતે યજ્ઞ પર થયે. અવભથનાન થયા પહેલાં મહેમાનની પૂજા કરવાનું કાર્ય શરુ થયું. પહેલી પૂજા કેની કરવી એ વિષે યુધિષ્ઠિરે ભીમને અભિપ્રાય મા. ભીમે કૃણને અગ્રપૂજા માટે ચેચ ઠરાવ્યા. પાંડેને તે આ નિર્ણય બહુ જ ગમે. તે પ્રમાણે રાહદેવે તરત જ કૃષ્ણની પૂજા કરી. પણ શિશુપાળથી એ સહન થઈ શક્યું નહીં. એણે પાંડ અને કૃષ્ણની ખૂબ નિંદા કીધી અને ભીમના નિર્ણય માટે તિરસ્કાર
૧ પાછળ જુઓ નોંધ પમી.