________________
१०२
કૃણ આમ કહી, એમણે વિદુરનું ગરીબ ઘર રહેવા માટે પસંદ કર્યું અને એની જોડે બેસી સાદાં શાકટલે ખાવામાં આનંદ મા.
૪. વિદુર એ આ કાળના ભારતવર્ષના ત્રણ મહાપુરુષમાંના એક ગણાય. એમનું જીવન અત્યંત સાદું હતું.
ન્યાયપ્રિયતા અને ડહાપણમાં એમની બરોબરીએ વિદુર, ભીમ
ભાગ્યે જ કોઈ થઈ શકે. ભીષ્મ ન્યાયપ્રિય અને કૃષ્ણ
અને જ્ઞાની હતા, પણ એ પિતાને અર્થના દસ ગણી કૌરવોને અન્યાય અટકાવવાને અસમર્થ સમજતા, એટલું જ નહીં પણ એને ત્યાગ કરવા માટે પણ એ સમર્થ ન હતા. એમને બધા દાદા તરીકે ગણતા. રાજ્યકારભારમાં કે યુદ્ધમાં એમની મદદ વિના દુર્યોધનને ચાલતું નહીં. છતાં દુર્યોધન એમની પાસે પિતાનું ધાર્યું કરાવી શકતે. એટલે દુર્યોધનના અન્યાયોમાં એમની સહાય એ નિમિત્તકારણ ગણી શકાય. વિદુરને રાજખટપટમાં કાંઈ હિસ્સ નહે. એમની સાધુતા અને જ્ઞાનને લીધે જ માત્ર એમને બે વાત પૂછવામાં આવતી; પણ એમને કહ્યુંયે જવાબદારીનું કામ એંપાયું ન હતું. દાસીપુત્ર હોવાથી ક્ષત્રિય તરીકેનું પણ એમને માન ન હતું. એ દ્ધાયે ન હતા, પણ એમનામાં નીડરતાથી સત્યવચન કહેવાની ભારે હિંમત હતી. દુર્યોધન જે અન્યાય ચલાવી રહ્યો હતો અને પુત્રહને લીધે ધૃતરાષ્ટ્ર અને ટેકે આપે જ હતું, તે વિષે ધૃતરાષ્ટ્રને સમજાવી ફટકારી વિદુરે તેને અનેક રીતે