________________
'રી
હતી કે કેમ અને હોય તે કેટલી તે વિષે વિદ્વાનોમાં મતભેદ છે. શ્રી બંકિમચંદ્ર શ્રીકૃષ્ણને એક જ પત્ની હતી એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તેમને પરિવાર માટે હતે.
૩. આ સમયમાં આસામમાં નરકાસુર નામે રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત દુષ્ટ અને ઉન્મત્ત હતે.
- અનેક દેશની સુંદર સુંદર છોકરીઓનું હરણ
** કરી તેણે તેમને કેદ કરી હતી. તે ગરીબ કરીઓને છેડાવવાન શ્રીકૃષ્ણ વિચાર કરી નરકાસુર ઉપર સવારી કરી અને લડાઈમાં તેને વધ કર્યો. છોકરીઓને બંધનમાંથી મુક્ત કરી, નરકાસુરના પુત્ર ભગદત્તને ગાદીએ બેસાડી, શ્રીકૃષ્ણ દ્વારિકા પાછા આવ્યા. ૪. કૃષ્ણની ગેરહાજરીમાં શિશુપાળે દ્વારિકા પર ચડાઈ
કરી હતી. શહેરને તે લઈ તે શક્યો નહીં, શિશુપાળનું આક્રમણ
પણ એને આગ લગાડીને તેણે પુષ્કળ નુકસાન ન કર્યું. કૃષ્ણ આવી દ્વારિકાને વળી પાછી બંધાવી અને એની શેભામાં હતું તેથી વિશેષ વધારે કર્યો.
પાંડવપર્વ આ કાળમાં પાંડવો ભારે વિપત્તિમાં આવી પડ્યા હતા. દુર્યોધને એમને પોતાના જ મહેલમાં જીવતા બાળી
| મૂકવાનું કાવતરું રચ્યું હતું, પણ ભીમની પહ
* ચાલાકીથી તેઓ બચી ગયા હતા. ત્યારથી તેઓ બ્રાહ્મણને વેષે દેશદેશાન્તરમાં ભટકી પિતાના દિવસો. ગાળતા હતા. વિદુર સિવાય સર્વ જગત એમને મરી ગયેલા