________________
મીનાં બેસણ અસનું ખાસ મથુરાવાસમાં તે હા કે યુદ્ધ
କୃg નીકળી ઊંચપુર આવ્યા. શિશુપાળનો પિતા દમષ
ચપુરને રાજા અને કૃષ્ણને કુઓ થતું હતું. તેણે બે ભાઈઓને સત્કાર કર્યો અને કેટલુંક સૈન્ય આપી તેમને મથુરા રવાના કર્યા.
૧૧. રસ્તામાં શુગાલ નામે એક રાજાએ કંઠયુદ્ધ માટે કૃષ્ણને આહ્વાન કર્યું અને તેમાં તે હાર્યો. મથુરા આઇતિહાસ પહોંચતાં જ મથુરાવાસીઓએ શ્રીકૃષ્ણ અને
* રામનું ખૂબ વાજતેગાજતે સ્વાગત કર્યું. આ પછીનાં બેત્રણ વર્ષે આનંદમાં ગયાં. આ સમયમાં જ કૃષ્ણને પિતાની ફેઈ કુન્તીના છોકરાઓ – પાંડવો – સાથે ઓળખાણ થઈ અને એમના પર કૃષ્ણની પ્રીતિ બેઠી. જોકે અર્જુન કૃષ્ણ કરતાં લગભગ અઢાર વર્ષે નાનો હોવાથી આ વખતે માત્ર પાંચ-છ વર્ષને જ હતું, તે પણ એ કૃષ્ણનું ખાસ પ્રીતિનું પાત્ર થઈ પડ્યો. એ પ્રીતિસંબંધ દિવસે દિવસે વધતો જ ગયે અને આગળ જતાં કૃષ્ણ અને અર્જુન બને ગાઢ સખા થઈ રહ્યા. આ સમયમાં જ બળરામ એક વાર ગેકુળ જઈ આવી વ્રજવાસીઓને મળી આવ્યા.
૧૨આ પછી વિદર્ભના રાજા ભીમકે પોતાની દીકરી રુકિમણને સ્વયંવર ર. એમાં એણે અનેક રાજાઓને રુકિમણું.
આમંત્રણ મોકલ્યાં હતાં, પણ યાદવેને હલકા સ્વયંવર
કુળના ક્ષત્રિયે ગણી ટાળ્યા હતા. આથી, તે
સમયના રિવાજ પ્રમાણે, શ્રીકૃષ્ણ રુકિમણનું ૧. હાલના વરાડ અથવા બિરાર એ પ્રાચીન વિદર્ભને ભાગ ગણાય છે. ઉમરાવતીથી થડા ગાઉ દૂર કઠિનપુર હતું એમ મનાય છે.