________________
C
મથુરાપર્વ હરણ કરવા યાદવસૈન્ય સાથે કુડિનપુર દોડ્યા આવ્યા એટલે પ્રીતિથી ને બીકથી ભીષ્મકને કૃષ્ણનું સ્વાગત કર્યા વિના ચાલ્યું નહીં, પણ આથી જરાસંધ, શિશુપાળ વગેરે રાજાએ રિસાઈ ગયા, અને કુર્ડિનપુર છેડી પિતપતાને દેશ ચાલ્યા ગયા. એથી સ્વયંવર જ્યારે ત્યાં રહ્યો અને કૃષ્ણ પણ મથુરા પાછા ફર્યા.
૧૩પણ કૃષ્ણને લીધે જ સ્વયંવરમાંથી જરાસંધ, શિશુપાળ વગેરે મુકુટધારી રાજાઓને પાછા જવું પડ્યું તેનું
એમને બહુ અપમાન લાગ્યું. એને બદલો મથુરા પર વાળવા તેમણે મથુરા ઉપર ફરીથી ચડાઈ પુનઃ આક્રમણ , જ કરવા નિશ્ચય કર્યો. એમણે પશ્ચિમ તરફથી
. . . . કાળયવનને પણ બેલા અને બે બાજુથી યાદના રાજ્ય પર હલ્લો કરવાની તથા મથુરને ઘેરવાની તૈયારી કરી. સામટા બે શત્રુઓ સામે લડવાની યાદની હિંમત નહોતી. તેઓ ગભરાઈ ગયા. આથી બધી સ્થિતિને વિચાર કરી શ્રીકૃષ્ણ મથુરાને તેમ જ યાદને આ ત્રાસમાંથી કાયમને માટે છોડાવવા માટે એવો નિર્ણય કર્યો કે યાદવેએ મથુરા છેડી દઈ આનર્ત (કાઠિયાવાડ) દેશમાં એક નવું શહેર વસાવવું.
૧૪. કૃષ્ણનો નિર્ણય સર્વેએ પસંદ કર્યો. વગર ઢલે સવ યાદવે મથુરા છોડી ગયા. દ્વારિકા આગળ સર્વેએ ઉતારી નાખ્યા. પછી ત્યાં આગળ એક કેટ બાંધવાની વ્યવસ્થા કરી, કૃણ કાલયવનની ખબર લેવા મથુરા તરફ