________________
૭૬
કૃણ મનાવવાનું સાહસ ભક્તોએ ખેડયું. જ્યારે કૃષ્ણના નિર્દોષ ચારિત્રને જારરૂપે અનુવાદ થયે તે વખતે આપણે દેશની સામાજિક દશા કેવી હશે તેને જ ખ્યાલ કરે ગ્ય છે. યદાનંદનના ચારિત્ર્ય વિષે એ ઉપરથી અનુમાન બાંધવું એ સાહસ ગણાય.
૧૧. કૃષ્ણમાં કેવળ ભાવનાને ઉત્કર્ષ નહોતે, કેવળ બુદ્ધિકૌશલ્ય અને શારીરિક બળ નહતાં, પણ એમની
સદસવિવેકબુદ્ધિ પણ જાગ્રત હતી. એ કૃષ્ણને સર્વાગી
સમજણે થયે ત્યારથી જ એમને ધર્મ અને વિકાસ
અધર્મને વિચાર રહેતા. ઇંદ્રની શા માટે
પૂજા કરવી જોઈએ, એવી એને બાળપણથી જ શંકા થઈ ગેપોનાં જીવનને આધાર ગાયે અને ગવર્ધન છે. મઘ કાંઈ ગેપ માટે વરસતું નથી, તેમ ગેપોના બલિદાનથી વરસાદ વધી-ઘટી શકતું નથી, પણ ગાની પવિત્રતા સમજવામાં અને જેને આધારે પોતાને નિર્વાહ બરાબર ચાલે છે તેની પૂજ્યતા જાણવામાં તેમની સમૃદ્ધિને આધાર છે. આવા કાંઈક વિચારથી એમણે ઇંદ્રપૂજા બંધ કરાવી અને ગાય તથા ગોવર્ધનની પૂજા ચલાવી.
( ૧૨. આવી રીતે રામ-કૃષ્ણનાં ૧૭-૧૮ વર્ષ કુળમાં વીત્યાં. ઊંચાં શરીર અને મજબૂત સ્નાયુવાળા તથા મલ્લયવનપ્રવેશ શુદ્ધમાં પ્રવીણ એવા બે ભાઈઓની જોડી
વેત અને કાળા હાથીના જેવી શોભતી. હતી. એમનાં બળ અને પરાક્રમની વાતે ચોમેર પ્રસિદ્ધ થઈ ગઈ. કંસે પણ એમને વિષે વાતે સાંભળી. વસુદેવે