________________
રામ પર્યત હું કદી ખોટું બોલ્યું નથી. કહું છું કે આ વૈદેહી સર્વ પ્રકારે નિષ્પાપ અને શુદ્ધ છે; એ જે અસત્ય હોય તે મારી હજારે વર્ષની તપશ્ચર્યા નિષ્ફળ જાઓ. એ સીતા પણ તને પિતાની પવિત્રતા વિષે ખાતરી કરી આપશે.”
૧ર, પછી ભગવાં ધારણ કરેલાં, શેક અને તપથી અત્યંત કૃશ થયેલાં, દષ્ટિને જમીન પર ઠરાવીને ઊભેલાં સીતા
આગળ આવ્યાં, અને બે હાથ જોડી માટે બીજા દિઠ્ય સ્વરે બોલ્યા: હે પૃથ્વીમાતા, જે રામચંદ્ર
સિવાય બીજે કઈ પણ પુરુષ આજ સુધી મેં મનમાં ચિંતા ન હોય, તે મને તારા ઉદરમાં આશ્રય આપ. જે મન, કર્મ અને શબ્દથી મેં આજ પર્યત રામચંદ્ર પર પ્રેમ રાખ્યું હોય, અને રામચંદ્ર સિવાય બીજા કઈ પણ પુરુષને હું ઓળખતી સુધ્ધાં નથી એ અક્ષરશઃ ખરું હેય, તે મને તારા ઉદરમાં આશ્રય આપ.” આમ ત્રણ વાર સીતાએ કહ્યું, અને તેની સાથે જ પૃથ્વીના બે ભાગ થયા અને સીતા તેમાં સમાઈ ગયાં. આ રીતે સીતાનું બીજું કઠેર દિવ્ય રામ અને તેની પ્રજાને જન્મ પયંત અનુતાપ કરાવતું પૂર્ણ થયું. રાજા-પ્રજાએ પુષ્કળ શોક કર્યો, પણ સીતા તે ગયાં જ.
૧૩. ઉત્તરકાડ પ્રમાણે રામને અંતકાળ પણ દુઃખરૂપ જ હતું. એક દિવસ એક મુનિ રામની જોડે એકાંતમાં લક્ષ્મણને | સંભાષણ કરવા આવ્યા. એમની વાતચીતમાં
જ ત્યાગ કઈ ભંગાણું પાડે છે તેને દેહાંત દંડની અને દેહાંત શિક્ષા થાય એવી તેણે પહેલેથી માગણી