________________
ઉત્તરકાર્ડ ૧૦. શબુકના વધથી બ્રાહ્મણને પુત્ર જીવતા થયે એમ વાર્તામાં લખેલું હોય જ!
૧૧. ત્યાર પછી અમે અશ્વમેધ યજ્ઞ કરવાને નિશ્ચય કર્યો. સીતાને ઠેકાણે સુવર્ણમતિ કરી યજ્ઞ આરંભે. એક અથઇ વર્ષ સુધી એ યજ્ઞ ચાલ્યા. એ યજ્ઞ જેવા
વાલ્મીકિ પિતાના શિષ્ય સહિત આવ્યા. તેમની સાથે લવ અને કુશ પણ હતા. વામીએ પોતાનું રામાયણ બે કુમારને ભણાવ્યું હતું, અને વાદ્ય સહિત ગાતા ગાતા તે શહેરમાં અનેક ઠેકાણે સંભળાવતા હતા. એમના સુંદર ગાનની તારીફ રામને કાને પહોંચી. રામે તે બાળકોને તેડાવ્યા, અને બધાને દેખતાં યજ્ઞમંડપમાં રામાયણ ગાવાની આજ્ઞા કરી. એ બે બાળકે રામના કેવળ
પ્રતિબિમ્બ જ હતા. મને એ પિતાના પુત્ર રામાયણનું
જ હોવા જોઈએ એમ શંકા થઈ. તેથી એમણે
વાલમીકિને સંદેશે કહેવડાવ્યું કે આપની પરવાનગી હોય તે સીતાએ પિતાની શુદ્ધતા વિષે દિવ્ય કરવું. વાલ્મીકિએ માગણી કબુલ કરી. બીજે દિવસે યજ્ઞમંડપમાં સભા ભરાયા પછી મહાકવિ વાલ્મીકિની પાછળ હાથ જોડી, આંખમાંથી આંસુ ઢાળતાં, નીચા વદને સીતા સભામાં આવ્યાં. સભા વચ્ચે વાલ્મીકિ બેલ્યાઃ “હે દારથિ રામ, આ તારી પતિવ્રતા, ધર્મશીલ પત્ની સીતાને તે લોકાપવાદની બીકથી અરયમાં મોકલી દીધી, ત્યારથી તે મારા આશ્રમમાં રહેલી છે. આ બે તારા જ પુત્ર છે. આજ
૧. જુઓ પાળ નેધ ૬ઠ્ઠી
ગાન