________________
૪૬
રામ
સુખ અને નીતિને વધારે થઈ લોક આનંદ પામ્યા. શ્રી રામચંદ્ર દશ અશ્વમેધ કરી અક્ષય કીતિ પ્રાપ્ત કરી અને દીર્ધાયુષ ભેગવી તેઓ વૈકુંઠમાં ગયા.
ઉત્તરકારડ વાલ્મીકિનું મૂળ રામાયણ આટલેથી પૂરું થાય છે. રાજા તરીકેની રામચંદ્રની હકીકત ઉત્તરકાડ નામે રામાયણના છેલ્લા પ્રકરણમાં આવે છે, પણ તે આખો કાંડ પ્રક્ષિપ્ત છે એ વિદ્વાનને મત છે. તે પણ એની પ્રસિદ્ધિને લીધે એ ભાગ પ્રમાણે રામના જીવનની હકીક્ત અહીં આપી છે.
૨. આગળ જતાં સીતાને ગર્ભ રહ્યો ત્યારે કુટુંબમાં ઘણે આનંદ થયે. એક દિવસ સીતાએ રામને આ પ્રસંગ
નિમિતે ગંગાતીર પર રહેનારા બ્રાહ્મણોને
વચ્ચે ભેટ કરવાની ઈચ્છા દર્શાવી. રામ તરત જ એને મેકલવાની વ્યવસ્થા કરવાનું વચન આપી રાજસભામાં ગયા. સભામાં એક દાંત નગરચર્ચા કરી તરત જ આવ્યો હતું. લોકે પિતાને વિષે શું બોલે છે એ વિષે રામે તેને સહજ પ્રશ્ન પૂછયો. તે હાથ જોડી બે કે, “લેકે એમનાં પરાક્રમનાં ઘણાં વખાણ કરતા હતા. સમુદ્ર પર સેતુ બાંધવાનું એમનું કાર્ય, રાવણ અને કુંભકર્ણ જેવા રાક્ષસને વધ, વાનરે અને રીંછે સાથે મૈત્રી કરવાની કુશળતા વગેરે માટે લેકે આશ્ચર્ય દર્શાવતા હતા. પણ રાવણના ઘરમાં એક વર્ષ
ન