________________
સીતાની
સુન્દરકાર્ડ ભારે સાહસ ખેડતે હનુમાન દરિયે ઓળંગી લંકામાં જઈ પહોંચ્યો. રાવણની જ્યધાનીમાં જઈ એણે ઠેકાણે A B ઠેકાણે સીતાની શેધ કરી. એ રાવણનું અન્તઃ
પુર પણ શોધી વળે, પરંતુ કેઈ પણ ઠેકાણે સીતાને પત્તો લાગ્યું નહીં. છેવટે તે અશકવનમાં આવી ચડ્યો. ત્યાં ભયંકર રાક્ષસીઓથી રક્ષિત એક મકાનમાં એણે સીતાને જોઈ. એની સ્થિતિ દયામણ હતી. એણે એક પીળું મલિન વસ્ત્ર પહેર્યું હતું; ઉપવાસથી એનાં ગાત્રો કૃષ થઈ ગયાં હતાં; એના હૃદયમાંથી વારંવાર નિસાસા નીકળતા હતા; એના શરીર ઉપર સૌભાગ્યને એક પણ અલંકાર ન હતે; એના કેશ છટા અને અવ્યવસ્થિતપણે લટકતા હતા; વાઘણના ટોળામાં બેઠેલી હરિણીના જેવી તે ત્રાસ પામેલી જણાતી હતી; ખુલ્લી જમીન ઉપર ઉદાસ ચહેરે તે બેઠેલી હતી. સાથ્વીની આવી દશા જોઈ વીર છતાં દયાળુ હનુમાનની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં.
- ૨. પણ તરત ઉઘાડા પડવાનો અવસર નથી એમ વિચારી તે એક વૃક્ષ પર સંતાઈ શું થાય છે તે જેતે
આ બેઠે. એટલામાં રાવણ ત્યાં આવી પહોંચે. હનુમાનનો આ તે વળી સીતાને લલચાવવા અને ધમકાવવા
લાગે. સીતાએ એને ધર્મમાગે ચાલવા ઘણી રીતે બંધ આયે, પણ એ તે ઊલટો ક્રોધ કરી રાક્ષસીએને સીતા ઉપર ખૂબ સખતાઈ ગુજારવા હુકમ આપી