________________
રામ ૮. વાલી વીરને છાજે એવી રીતે મૃત્યુને શરણ થયે. મરતાં પહેલાં એણે સુગ્રીવના ગળામાં પિતાની માળા ઘાલી, વાલીનું મૃત્યુ
છે અને પિતાના પુત્ર અંગદની સંભાળ લેવા
* જણાવ્યું. રામે અંગદને યુવરાજપદે સ્થાપવા સુગ્રીવને આજ્ઞા કરી. વાલી વીર પુરુષ હતા. એના મરણથી રામ-લક્ષમણને પણ દુખ થયું. સુગ્રીવ અને બીજા વારે એ પણ શેક કર્યો.
૯. વાલીની ઉત્તરકિયા થયા પછી કપિઓએ સુગ્રીવ અને અંગદને, રાજા અને યુવરાજ તરીકે અભિષેક કર્યો.
, કેટલાક દિવસ આનંદમાં ચાલ્યા ગયા. સુગ્રીવને 50
એટલામાં ચોમાસું આવી લાગવાથી રામધમકી
લક્ષ્મણ એક ગુફામાં રહેવા લાગ્યા. ચોમાસું પણ પૂરું થયું, પણ સુગ્રીવ તે ભેગવિલાસમાં પડી ગયે હતો. એ રામને મદદ કરવા માટે લીધેલી પ્રતિજ્ઞા લી ગયે. રામ-લક્ષ્મણ આથી ચિંતા કરવા લાગ્યા. એમને સુગ્રીવ ઉપર તિરસકાર છો. છેવટે, એક દિવસે આકળા સ્વભાવને લક્ષ્મણ ઊડ્યો, અને સીધે સુગ્રીવના દરબારમાં પહોંચે. એણે સુગ્રીવને ધમકાવીને કહ્યું: “તારી પ્રતિજ્ઞા પૂરી કર; નહીં તે યાદ રાખજે કે વાલી મરણ પામી જે માગે ગયે છે, તે માર્ગ હજુ બંધ થયે નથી.”
૧૦, સુગ્રીવની આંખે આ ધમકીથી ઊઘડી ગઈ એણે તરત જ ચારે દિશામાં દૂત મોકલી સર્વ વાનરદળને
એકઠું થવા આજ્ઞા કાઢી. હિમાલય અને વાનરની
વિંધ્યાચળના દૂરના પર્વતમાંથી કરેડેની ૨વાની
સંખ્યામાં વાનરે ચાલી આવ્યા. કાળા મુખના,