________________
૧૮
રામ
એના રાજ્યલાભ અને કઠોરતા માટે ખૂબ તિરસ્કાર કર્યાં, રાજ્ય સ્વીકારવાની એણે ચેખ્ખી ના પાડી.
૧૫. કૈકેયી પાસેથી એ લાગલા જ કૌસલ્યાને મળવા ગયા. કૈકેયીના અપરાધમાં એને હિસ્સો પણ હશે
જ એમ માની લઈ કૌસલ્યાએ ભરતને કાર વચન કહ્યાં. ત્યારે તે મહાત્મા મેાટા સતાપ અને આવેશથી આવ્યે : “ માતા, જો હું નિષ્પાપ ન હા, જો મને આમાંની કાંઈ પણ ખબર હાય, જો મારી સંમતિથી રામ વનવાસ ગયા હોય, તે હું લેાકેાના ગુલામાના ગુલામ થા; તા મને સૂઈ ગયેલી ગાયને લાત માર્યા ખરાખર પાપ લાગેા; છઠ્ઠા ભાગથી અધિક કર લેતાં છતાં પ્રજાનું પાલન ન કરનારા રાજાને જે પાપ લાગે છે તે મને લાગેા.” આવા ભીષણ શપથ લઈ ભરત દુઃખથી જમીન પર પછડાઈ પડયો. ક્રોધરહિત થયેલી કૌસલ્યાએ મધુર વચને તેનું સાંત્વન કર્યું.
ભરતના
સતાપ
૧૬. બીજે દિવસે વિસષ્ઠે ભરતની પાસે દશરથની પ્રેતક્રિયા યથાવિધિ કરાવી. સર્વ પ્રજાગણે ભરતને મુકુટ ધારણ કરવા વિનંતિ કરી, પણ ભરતે દૃઢતાથી ઉત્તર આપ્યું : “ રામ
શજ્યના અસ્વીકાર
અમારા
સર્વેમાં વડીલ છે; તે જ આપણા રાજા થશે. માતાએ પાપ કરી મેળવેલું રાજ્ય હું લેવાના નથી. હું હમણાં જ વનમાં જ મારા પ્રિય ખંધુને પાછા
લાવીશ.”