________________
નહતું. સવારના પહોરમાં રામે લમણને ઉઠાડ્યા, અને પ્રજાજને જાગે તે પહેલાં રથ હંકાવી મૂક્યો હોય તે જ લેકે પાછા ફરે એમ બને એ વિચારી સૂતને તૈયાર થવા આજ્ઞા કરી. લોકેએ સવારના રામને ન દેખ્યા, એટલે શેક કરી નિરાશ થઈ પાછા અધ્યા ફર્યા.
સંધ્યાકાળના સુમારે રથ કેસલ દેશ વટાવી ગયે; અને ભાગીરથીના તટ પર આવી ઊભે રહ્યો. અહીં ભીનું એક સંસ્થાન હતું. ત્યારે રાજા ગુહ રામને મિત્ર થતું હતે. એણે રામની સારી રીતે આગતાસ્વાગતા કરી. બીજે દિવસે સવારે રામે સૂતને પાછો વાળે. ગુહે રામને ગંગાપાર પહોંચાડવા વ્યવસ્થા કરી.
૧૦. સૂત અધ્યા પહોંચ્યો ત્યારે દશરથ કૌસલ્યાના મહેલમાં પુત્રવિરહથી માંદા થઈ પડેલા હતા. ઘણાં વર્ષ દશરથનું મૃત્યુ
પહેલાં પિતાને હાથે મરેલો ઋષિપુત્ર શ્રવણ * *** અને એનાં અંધ માબાપ એની નજર સામે આવ્યાં કરતાં હતાં, અને તેમ તેમ એને મને વિયેગ વધારે સાલતે હતે. અને, મધરાત વીત્યા બાદ “રામ, રામ”નું રટણ કરતા વૃદ્ધ રાજાએ પ્રાણ છોડ્યા. દશરથ ગયા પણ અન્તકાળે “રામ”નું રટણ કરવાને પાઠ, જાણે, ભારતવર્ષને શીખવતા ગયા. ૧૧. બિચારા કૌસલ્યા અને સુમિત્રાને પતિ-પુત્ર
બનેને સાથે વિગ થયે. કૈકેયીને દશરથ રાણીઓની પર પ્રેમ હતું, પણ હજી એને રાજ્યપ્રાપ્તિ દશા માટે મેહ ઊતર્યો નહે; અને એ માટે ૧. શ્રવણની વાત વિદ્યાથીએ જાણી લેવી.
ત્રણે