________________
અનુ
એને ખબર પડી કે કૃષ્ણ અને પાંડવે પોતપાતાના પરિવાર સહ વર્તમાન અશ્વમેધ સારુ આવેલા મ્યામકણું ધાડાને જોતાં આનદમાં બેઠા છે. પછી કાઈએ દીઠા ન દીઠા એટલામાં ત્વરાથી આવીને ઘેાડાનું હરણ કરી ગયા, ભીમસેન સેના લઈને એની પૂઠે પડયો. એને પકડી લાવવાનું ખી' પ્રદ્યુમ્ન અને વૃષકેતુએ ઝડપ્યું. પાંડવ વીરે અને અનુશાલ્વ વચ્ચે માટું યુદ્ધ થયું, તેમાં પ્રદ્યુમ્ન હાર્યે પણ વૃષકેતુએ ઘેર યુદ્ધ કરી તેને પકડીને કૃષ્ણની પાસે આણ્યા. એણે જાણ્યુ કે હવે મરણ વગર છૂટકા નથી એટલે કૃષ્ણની જોડે મેળ કરીને ધેડા પા આપ્યા અને અશ્વમેધમાં સહાયભૂત થવા વચન આપી પેાતાને *ગર પાછા ગયા. / જૈમિની
અશ્વ
અ ૧૨-૧૪,
અનુષ્ણા ભારતવર્ષીય એક નદી, / ભાર ભી
ની ૨૯.
અનુસર એક રક્ષવિશેષ. ડાઉસન ૧૮.
અનુસૂયા અનસૂયા શબ્દ જુએ. અનુચાના કશ્યપ અને પ્રાધાથી ઉત્પન્ન થયેલી અપ્સરાઓમાંની એક.
અનુદય ધૃતરાષ્ટ્રના સેા પુત્રમાંના એક
અનૂપદેશ ભારતવર્ષીય દેશ. એની રાજધાની માહિષ્મતી નગરીમાં પૂર્વ સહસ્રાર્જુન રાજ કરતા હતા. / ભાર ભી૦ ૦ ૯. ૦પાંડવેાના કાળમાં ત્યાં નીલ નામ રાજ્ય રાજ્ય કરતા હતા અને પાંડવાના પક્ષમાં હતા.
૧
અનૂદ્દેશ ભારતવર્ષીય દેશ. એની સીમાનું વર્ષોંન ઉપલબ્ધ નથી પરંતુ ત્યાંના રાજા યુદ્ધમાં પાંડવેના પક્ષમાં હતા. / ભાર॰ ભીષ્મ અ૦ ૯.
અતેના સૂર્યવંશી ઇક્ષ્વાકુ રાનના પ્રપૌત્ર વિકુક્ષિ અથવા શશાદ રાજને પૌત્ર અને કકુત્સ્ય રાજાને પુત્ર, એનાં સુર્યાધન અને કાકુત્સ્ય એવાં ખીજા નામ છે અને એના પુત્રનું નામ પ્રથુ હતુ. અનેના (ર) સેામવ’શી પુરુરવા રાજાનેા પૌત્ર અને આયુરાજાના પાંચ પુત્રામાં કનિષ્ઠ એના પુત્રનું નામ શુદ્ધ હતું.
Jain Education International
અપરઉત્તર કુલ દ
અન્તરિક્ષ પૃથ્વી અને સ્વર્ગ ની વચ્ચે આવેલું આકાશ, એમાં ગધ, યક્ષ અને અપ્સરાઓ રહે છે. / ડાઉસન ૧૮.
અન્તક યમ તે જ. એ મૂએલાં માણસાને ન્યાય કરે છે. / ડાઉસન ૧૮. અન્તગિરિ ગંગા નદી અને જમના નદીની વચ્ચેના દેઆબ તે જ. / ડાઉસન ૧૮. અન્તગિરિ (૨) રાજસૂય યજ્ઞ વખતે ઉત્તર દિશાના િિગ્વજય કાળે અજુ ને જીતેલા દેશવિશેષ.
ભાર॰ સ૦ ૨૮–૩,
અન્તગિરિ (૩) ભારતીય દેશવિશેષ | ભા
ભી૦ ૯-૪૯.
અતદિ ગંગા અને યમુનાની વચ્ચેના પ્રદેશ.
દેઆબ,
અન્તદ્વીપ દ્વારકાની પાસેના ઉપદ્રીપ. મહાદેવની યાત્રા નિમિત્તો યાદવેા ત્યાં ગયા હતા. / ભાર૰ આ॰
૨૪૧–૯૧.
અપ્સરા કશ્યપ અને મુનિની સંતતિ ભાગ૦ ૬
૬-૨૭.
અપર્ણા મહાદેવની પત્ની સતી. દક્ષના યજ્ઞમાં મરણ પ.મ્યા પછી એ હિમાલયને ત્યાં જન્મી હતી. પેાતાના પૂર્વજન્મના પતિ જ પ્રાપ્ત થાય એ ઉદ્દેશે એને ઉગ્ર તપ કર્યું. હતું. વૃક્ષનાં પાંદડાં જ ભક્ષ કરીને રહેતી. આથી પેાતાને વર પ્રાપ્ત ન થતાં એણે એ આહાર પણ તજી દીધા અને તપ ચાલુ રાખ્યું આથી એનું આ નામ પડયું છે, અંતે એને વરપ્રાપ્તિ થઈ હતી.
પણ એ નામના એક બ્રહ્મર્ષિ' ( ૩. અંગિરા શબ્દ જુએ.)
અપરઉત્તર ઉલૂક મેઘપુરની ઉત્તર ભારતવષીય
દેશ. ઉત્તરે એ ઉલૂક દેશ હૈાવાથી એક મૂકીને બીજા દેશને આ નામ આપ્યું છે. ઇન્દ્રપ્રસ્થને મધ્ય માનીને આ ગ્રંથમાં દિશાના ક્રમ રાખ્યા છે. એટલે કે ઇન્દ્રપ્રસ્થથી ઉત્તરે. / ભાર॰ સભા૦ અ
૨૭.
અપરઉત્તર કુલિંદુ ઉત્તરમાં આવેલા બે કુલિંદ
For Private & Personal Use Only
www.jainelibrary.org