________________
- સોંપાદકીય નિવેદન
he
સંસ્કૃતિના વિકાસમાં સાહિત્યનું અનાખું સ્થાન છે. સાહિત્ય દ્વારા વિચારાના પ્રવાહ જગતમાં ફેલાય છે. મારી તથા મારા પૂ. ગુરુદેવશ્રીની એવી ભાવના હતી કે જે મહાપુરુષે સંપૂર્ણ જીવન આગમ સાહિત્યની સેવામાં સમર્પિત કર્યું' અને આગમેની ચાવીએ સમાન તત્ત્વથી યુક્ત પ્રવચના દ્વારા સમાજ ઉપર અનેકાનેક ઉપકારા કર્યાં, તે મહાપુરુષોના પ્રવચનેાના પુસ્તકે તેઓશ્રીના વિદ્વાન, શિષ્યપ્રશિષ્યાએ અનેક સાંસ્થાએ ને સોંઘા દ્વારા બહાર પડાવી સમાજ ઉપર અનેક ઉપકાર કરેલ છે. પરંતુ તેમાંના ઘણાખરા અત્યારે અલભ્ય છે અને કેટલાક અમુદ્રિત પણ છે તેથી તત્ત્વજજ્ઞાસુએ! નિરાશા અનુભવી
રહ્યા છે.
તે નિરાશા દૂર કરી એક સસ્થાની સ્થાપના કરી, ક્રમસર મુદ્રિત– અમુદ્રિત તમામ પ્રવચનાને પુનઃ મુદ્રણ કરાવવાના વિચાર। હતા. ધ્યાદેશી ભાવના સિદ્ધિભવતિ તાદેશી”
માનસશાસ્ત્રના નિયમ મુજબ એ આંદોલને જ જાણે અસર ન કરી હાય તેમ આગમમંદિરના કાય અંગે પૂ. આગમ દ્ધારકશ્રીના ભક્તવ ને ટ્રસ્ટીગણુની વાલકેશ્વર શ્રી અમરચ ંદ રતનચંદ ઝવેરીને ત્યાં મીટીંગ થઈ. તે મીટીંગમાં આગમાદ્ધારક શ્રીનાં પ્રવચન પ્રકાશન કરવા માટે મે' પ્રેરણા કરી અનેત્યાં “ આગમાદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ” સ્થાપન કરવાના નિણ ય થયેા.
અને પૂ.
વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ.સા., પૂ. આચાય દેવશ્રી દેવેન્દ્ર સાગર સૂરીશ્વરજી મ. સા. અને પૂ. આચા કૈલાસસાગર સૂરીશ્વરજી મ. સા.ના આશીર્વાદ પ્રાપ્ત થયા આ. શ્રી. કંચનસાગર સુરીશ્વરજી મ. સા. નું મા દર્શીન પણ પ્રાપ્ત