Book Title: Parv Mahima Darshan
Author(s): Anandsagarsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 12
________________ કરી અને તે માટે પ્રભાવતીબેન છગનલાલ સરકારને સુંદર સહકાર પ્રાપ્ત થયે ને તેમણે સંસ્થાના સ્થંભ બનવાનું સ્વીકાર્યું. અનેક સંઘ, સંસ્થાઓ તેમજ ભાવિકે તરફથી આર્થિક સહકાર પ્રાપ્ત થયે. શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી તથા શ્રી નિરંજનભાઈ ચોકસીના સતત પ્રયત્નથી અમે આ કાર્ય કરવા ઉત્સાહિત થયા. અને પ્રતિકૂળતા હોવા છતાં શ્રી લાલચંદભાઈ કે. શાહે મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી. પ્રસ્તુત પ્રકાશન તથા મુદ્રણમાં પૂ. શ્રી આચાર્ય ભગવંત તથા તેઓના શિષ્યને તથા આર્થિક રીતે સહાય આપનાર સંઘોને તથા આ ગ્રન્થના કાર્યમાં જે કોઈપણરૂપે સહગ આપનાર મહાનુભાવે પ્રત્યે જેટલી કતજ્ઞતા વ્યકત કરીએ તેટલી ઓછી છે. અત્યંત કાળજી રાખવા છતાં મુદ્રણદોષ કે દ્રષ્ટિ દોષ રહી ગયેલ અશુદ્ધિનું સંશોધન કરી સુધારી વાંચવા વિનવું છું. લી. સંઘસેવક અમરચંદ રતનચંદ ઝવેરી. ૭૭એ, વાલકેશ્વર રેડ મુંબઈ ૬ ફેન નં. ૨૭૦૭૧ર ઓફીસ નં. ૮૧૬૮૬૮ ઘર

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 580