Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
[ શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર
સુદર્શનાએ હાજરજવાખી પ્રત્યુત્તર આપ્યા કે વિદ’ અર્થાત્ આકાશનું આક્રમણ કરનાર =સૂય, નિર'તર વૃદ્ધિ પામનાર અદ: દિવસ અને રાગો સ્ત્રી-પુરુષોના દેહને દુગ્ધ કરનાર વિદ:=વિયેાગ.
=
૫૪
પેાતાની પુત્રીની આવી ચાપલ્યતા અને વિચક્ષણતા જોઇ ચંદ્રગ્રુપ્ત ભૂપ અત્યંત પ્રસન્ન થયેા. રાજકુમારી સુદના પણુ રાજાની સમીપમાં સાથવાહ ઋષભદત્તની પાસેના આસન પર બેઠી તેવામાં એક આશ્ચય કર મનાવ ખન્યા.
રાજકુમારી સુદર્શનાએ પેાતાના દેહને સુગધી દ્રવ્યેા ( અત્તર વિગેરે)થી સુવાસિત બનાવ્યુ હતુ. તેથી કાઈ અત્તરની તિક્ત ગધને કારણે સાવાડને, ઘણી મહેનતે રાકવા છતાં પણુ, છીંક આવતાંની સાથે જ હમેશની ટેવ મુજબ તેણે નમે અિ દૈતાળ એ પદના ઉચ્ચાર કર્યો.
'
સાવાહે ઉચ્ચાર તે કર્યાં પણ તેસાંભળતાની જ સાથે રાજકુમારી સુદનાના હૃદયમાં ખળભળાટ મચ્ચે. તેણી તરત જ સાવધાન બની જઇ એકાગ્રતાથી ચિતવવા લાગી કે अरिहंत કેાઈ દેવવિવશેષ હેાવા જોઇએ. આ શ્રેષ્ઠીએ દેવને નમસ્કાર કર્યો તે સહેતુક હેાવા જોઇએ. અવિદ્યુત શબ્દ પણ કેવા ચિત્તાકષ ક છે? જરૂર એ નામમાં કઈં રહસ્ય સમાયેલું હાવું જોઇએ. પૂર્વે મે પણ આ નામ સાંભળ્યું હાય તેવા ભાસ થાય છે. અચાનક આ અતિંત શબ્દના શ્રવણમાત્રથી જ મારા હૃદયમાં વેગથી વિચારધારા વહેવા લાગી છે તેનુ' શું કારણ ? આ પ્રદેશમાં તે આવું નામ કદાપિ સાંભળ્યું પણ નથી. ઉપાધ્યાયે કરાવેલ અધ્યયન તેમજ શાસ્ત્રગ્રંથામાં આવું નામ કદી વાંચ્યું નથી. ત્યારે આ અત્યંત કાણું હશે ?'' આ પ્રમાણે વિચારમાં ગરકાવ બનતાં અને અદિત શબ્દની ગણેષણા કરતાં તે વિચારસાગરમાં અટવાઈ ગઈ અને તેવી સ્થિતિમાં જ કંઈક સમય પસાર થતાં તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com