Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay

View full book text
Previous | Next

Page 293
________________ તમે મુલાકાત લીધી ? દાદર નાચગામ હિન્દમાતા સિનેમાની માનુની ગલીમાં આવેલ કાપડની પાયાનીયર સાપ આ દુકાનેથી દરેક વર્ગને પાષાણ થાય તેવું મીલનું કાપડ, જેમાં કટપીસના પણ સમાવેશ થાય છે તે, મીલેના જ ભાવે છુટક પણ મળે છે. એટલે ખરીદનારાઓ માટે જોઇતા કાપડની દરેક જાતની સગવડતા હાવાથી અને ઠરાવેલ ભાવે જ કાપડ મળતુ હાવાથી લશકી પણ સારી રહે છે. પરેલના લતાના ખરીદનાશઆની સગવડત! ખાતર મા જ દુકાનની એક મીજી શાખા પરેલ પાયખાવડી ટ્રામ જ કશન પાસે કાવારાણા બીલ્ડીંગમાં રાખવામાં આવેલ છે. આ બન્ને દુકાનના લાભ લેવા અમારી જૈન ભાઈઓને ખાસ ભલામણ છે, કારણ આ દુકાન માલીક ભાઈશ્રી લખમીલાઈ ધર્માત્મા, સાહિત્યપ્રેમી અને પ્રમાણિક વેપારી છે. જરૂર આપની ડાયરીમાં નીચેનું સરનામું નોંધી લેશે. શેઠ લખમશી પાલણની કું રીટેલ લેાથ શેપ દાદર નાયગામ હિન્દમાતા સિનેમા પાસે અને શાખા : પાયખાવડી-પરેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 291 292 293 294