Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
૧૦૮
જ [શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર દાટી રાખીએ અને પછી બહાર કાઢીએ તે પણ તે વાંકી ને વાંકી જ રહેવાની-એ નિયમાનુસાર નમુચીનું શ્રેષપૂર્ણ હૃદય ગુણગ્રાહી પ્રમાણ ક્ષેત્રમાં રહેલ પોતાના શત્રુ વિગેરે પદાર્થોને બાળવામાં સમર્થ એવું અતિ તીવ્ર તેજ એટલે અગ્નિ જેવા ઉણ પુદ્ગલો ફેકવાની શકિતવાળા હોય છે તે તેજસ્ય લબ્ધિ.
૨૪. આહારક શરીર બનાવવાની જે શક્તિ તે આહારકલબ્ધિ કહેવાય. આ લબ્ધિવડે ચૌદ પૂર્વધર મુનિ એક હાથ પ્રમાણ શરીર બનાવી સૂમથતશંકા ટાળવાને અર્થે અથવા શ્રી જિનેશ્વરની સમવસરણાદિ ઋહિ દેખવાને માટે વિચરતા તીર્થંકર પ્રભુ પાસે મોકલી કાર્યસમાપ્તિ થયે એ દેહનું વિસર્જન કરે છે.
૨૫. તેજલેશ્યાથી વિપરીત લબ્ધિ તે શીતલેશ્યા લબ્ધિ. આ લબ્ધિવડે બળતા છવાદિ પદાર્થો જળના છંટકાવની માફક શાન્ત થઈ જાય છે.
૨૬. જે લબ્ધિવડે ભવ્યજીવ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની શકિતવાળું વૈક્રિય શરીર બનાવી શકે તે વૈક્રિયલબ્ધિ કહેવાય અને તે અનેક પ્રકારની છે એટલે તે (૧) અણુત્વ, (૨) મહત્વ, (૩) લઘુત્વ, (૪) ગુરૂત્વ, (૫) પ્રાપ્તિ, (૬) પ્રાકામ્ય, (૭) ઈશિત્વ, (૮) વશિત્વ, (૯) અપ્રતિવાતિત્વ, (૧૦) અતર્ધાનત્વ અને (૧૧) કામરૂપિત્વ વિગેરે ભેદેવટે અનેક પ્રકારની છે, તે આ પ્રમાણે
(૧) જેથી અણુ જેવડું એટલે અત્યંત બારીક શરીર બનાવી શકાય તે અણુત્વ વૈક્રિય લબ્ધિ કહેવાય. આ લબ્ધિવડે બનાવેલા સૂક્ષ્મ શરીરથી કમળની નાળના છિદ્રમાં પણ દાખલ થઈ શકાય છે અને ત્યાં રહી ચક્રવર્તીના ભોગ જેવા ભોગ ભોગવી શકે છે. તથા (૨) મેરુપર્વત એક લાખ યોજન ઊંચો છે ને ૧૦ હજાર ૯૦
જન જાડો છે તેનાથી પણ મહત એટલે મારું શરીર બનાવવાની શક્તિ તે મહત્વ વક્રિય લબ્ધિ. તથા (૩) વાયુથી પણ વધુ એટલે હલકું શરીર બનાવવાની શક્તિ તે લઘુત્વ વૈક્રિય લબ્ધિ. તથા (૪) જે લબ્ધિના પ્રભાવે વજથી પણ અતિ ભારે શરીર બનાવે છે જેને ઇન્દ્રાદિ દેવો પણ પિતાના ઉત્કૃષ્ટ બળથી ઉપાડી શકે નહિ
એવું ગુરૂ એટલે ભારે શરીર બનાવવાની શક્તિ તે ગુરવ ક્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com