Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text
________________
પ્રકરણ છઠું
શ્રી સિદ્ધચક્ર યંત્ર શ્રી સિદ્ધચક અગર તે નવપદજી મહારાજના પવિત્ર નામથી જૈન સમાજને એક પણ શમ્સ અપરિચિત નહિં હાય. હાલમાં તે શ્રી સિદ્ધચકના આરાધનને સવિશેષપણે પ્રચાર થયો છે અને પ્રતિદિન તેની વૃદ્ધિ થઈ રહી છે. શ્રી સિદ્ધચક એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સમ્યગ દર્શન, સમ્યમ્ જ્ઞાન, સમ્યફ ચારિત્ર અને તપ એ નવ પદેને સમૂહ
મંત્ર, તંત્ર અને મંત્ર તે વિવિધ પ્રકારનાં છે પરંતુ સર્વ મંત્રમાં શ્રી સિદ્ધચકને યંત્ર સર્વશ્રેષ્ઠ અને શીઘ્ર ફળદાયી છે. પર્વતેમાં જે સ્થાન મેરુપર્વતનું, પશુઓમાં જે સ્થાન સિંહનું, નદીઓમાં જે સ્થાન ગંગા નદીનું, પંખીએમાં જે સ્થાન હંસનું, જતિષગણમાં જે સ્થાન સૂર્યચંદ્રનું, મને વિષે જે સ્થાન નવકાર મંત્રનું છે તેવી રીતે સકલ યમાં શ્રી સિદ્ધચક્ર યંત્રનું પ્રથમ અને શ્રેષ્ઠ સ્થાન છે.
આ સિચનું આરાધન વર્ષમાં બે વખત નવ દિવસ પયત કરવામાં આવે છે. જૈન શાસ્ત્રમાં ૧ કાતિક ચેમાસાની, ૨ ફાગણ માસાની, ૩ અષાડ ચોમાસાની ૪ પર્યુષણની તથા ૫-૬ બે નવપદઆરાધનની એમ છ અઠ્ઠાઈઓ શાશ્વતી કહેલી છે તે પછી આ શ્રી સિહચક મારાધનના બંને અાઈએ ચિત્ર દિ થી તે ચૈત્ર શુદિ ૧૫ સુધી અને આ દિ થી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com