Book Title: Munisuvrat Swami Charitra Sachitra
Author(s): Mangaldas Trikamdas Zaveri
Publisher: Prachin Sahitya Sanshodhak Karyalay
View full book text ________________
* [सिद्धिदाय भस' કરી હતી. સૂર્યકિરણના અવલંબન માત્રથી તેમણે એક એક ચજનના પગથિયાવાળા અષ્ટાપદ પર્વત પર આરોહણ કર્યું હતું. અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યા પૂર્વક અષ્ટાપદના પહેલા, બીજા અને ત્રીજા પગથિયા પર્યન્ત પહોંચેલા પંદરસે ને ત્રણ તાપસને પ્રતિબોધી, દીક્ષા આપી પોતાની સાથે લઈ જતાં એક લઘુ પાત્રમાં ખીર લાવી, પિતાની અક્ષણમહાનસી લબ્ધિના પ્રતાપે તે સર્વ મુનિઓને યથેચ્છિત પારણું કરાવ્યું હતું. આવા સમર્થ ને પ્રભાવશાળી મહાપુરુષનું નામસ્મરણ આપણને ફળદાયક થાય તેમાં આશ્ચર્ય પણ શું?
श्री ग्रहशांतिस्तोत्रम् जगद्गुरुं नमस्कृत्य, श्रुत्वा सद्गुरुभाषितम् । ग्रहशांति प्रवक्ष्यामि, लोकानां सुखहेतवे ॥१॥ जिनेन्द्रैः खेचरा ज्ञयाः, पूजनीया विधिक्रमात् । पुष्पविलेपनधूप-नैवेद्यस्तुष्टिहेतवे
॥२॥ पद्मप्रभस्य मातंड-श्चन्द्रश्चन्द्रप्रभस्य च । वासुपूज्यस्य भूमिपुत्रो, बुधोऽप्यष्टजिनेषु च ॥३॥ विमलानंतधर्माराः, शांतिः कुंथुन मिस्तथा । वर्धमानस्तथतेषां, पादपद्मे बुध न्यसेत् ॥४॥ ऋषभाजितसुपार्था-थाभिनंदनशीतलौ। सुमतिः संभवस्वामी, श्रेयांसश्चैषु गीपतिः ॥५॥ सुविधेः कथितः शुक्रः, सुव्रतस्य शनैश्चरः । नेमिनाथे भवेद्राहुः. केतुः श्रीमल्लिपाश्चयोः ॥६॥ जनाल्लग्ने च राशौ च, पीडयन्ति यदा ग्रहाः । तदा सम्पूजयेद्धीमान, खेचरैः सहितान जिनान् ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Loading... Page Navigation 1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294